________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૧)
श्लोक. उद्यतं शस्त्रमालोक्य, विषादभयविह्वलाः। जीवाः कंपति संत्रस्ता, नास्ति मृत्युसमं भयम् ॥
મારવા માટે ઉંચુ કરેલું શસ્ત્ર દેખીને ખેદ અને ભયથી વિલ્હલ થએલા જ કરે છે–પૂજે છે, નાસે છે, અરેરે. તે બીચારા શું કરે ? અવાચક પ્રાણીઓ પોતાનું દુઃખ શી રીતે કહી બતાવે.
માણસ સમજી જાત છે, છતાં તેને દયા આવતી નથી. તો પરભવમાં તમારી કને દયા આવશે?મૃત્યુ સમાન કેઈ ભય નથી. જાનવરનાં ગળા ઉપર છરી મૂકતાં બીચારાં બૂમ પાડે છે. થરથર કંપે છે. ધમી જન આ બનાવ આંખે જોઈ શકતા નથી.
સ્ટોલ. कंटकेनापि विद्धस्य, महती वेदना भवेत्। चक्रकुंतादियष्ट्याथै,-आर्यमाणस्य किं पुन:
www.kobatirth.org
For Private And Personal Use Only