Book Title: Sanyamni Suvas
Author(s): Vimalsagar
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org GOVERNOR OF GUJARAT Acharya Shri Kailassagarsuri Gyanmandir Raj Bhavan Ahmedabad-380004 December 1, 1976 MESSAGE I am happy to know that Shri Padmasagarji who is known for his learned discourses on Jainism is being conferred Acharyapad on December 9, 1976 at Mehsana. Jainism has made a valuable contribution to the Indian culture and philosophy. It played a notable role in spreading the gospel of nonviolence and tolerance among men. Its inpact in Gujarat is distinctive and pervading. I wish the celebrations all success. K. K. Viswanathan પ. પૂ. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી તથા આચાય શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી, વિ. પૂ. પંન્યાસ મુનિ શ્રી પદ્મસાગરજીને આચાય પછી અપાય છે, તે પ્રસંગે ઉપસ્થિત થવા માટેનું આમંત્રણ મળ્યું છે. મારી ઉંમર તથા તબિયતના કારણે મહેસાણા ઉપસ્થિત થઈ શકાય તેમ બની શકે તેમ નથી. ચિ. નરાત્તમ વિ. આવશે. For Private And Personal Use Only પૂ. પંન્યાસ શ્રી પદ્મસાગરજીએ તેમનાં પ્રવચનાથી જૈન દર્શનની જૈન-જૈનેતરામાં સૌંદર છાપ ઉપસાવી છે. એમને આચાય પી અપાય છે તે સુયેાગ્ય થઈ રહ્યું છે. જૈન શાસન સદાય પ્રાણવાન અને જયવંતુ પ્રવતે તેમાં પૂ. મુનિશ્રી વધારે ને વધારે કાળા આપે તેવી શુભેચ્છાઓ આ પ્રસંગે વ્યક્ત કરું છું.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28