Book Title: Sanyamni Suvas
Author(s): Vimalsagar
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦ deep sense of reverance and admiration for Pujya Padmasagar Maharaj. SIROHI (Rajasthan) November 12, 1976 Acharya Shri Kailassagarsuri Gyanmandir M. K. Raghubir Singh (સિરાહીના મહારાજકુમાર ) પરમ પૂજ્ય, યોગનિષ્ઠ, યુગદશી, આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના વિશુદ્ધ ચારિત્ર્યશીલ શિષ્ય-પ્રશિષ્યામાંના આચાય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી તથા આચાર્ય શ્રી સુબોધસાગરસૂરિજીની નિશ્રામાં દીક્ષિત થઈ ક્રમશઃ ચારિત્ર અને અભ્યાસમાં હરણફાળ ભરી રહેલા પરમ પૂજ્ય પન્યાસ શ્રી પદ્મસાગર ગણુજી જૈન-જૈનેતર વર્ગમાં પેાતાનાં આચાર, વિચાર અને વિશાળ દૃષ્ટિકાણુવાળાં ધાર્મિક પ્રવચનાથી ઘણા જ ખ્યાતનામ થયા છે. મુનિશ્રીના અભ્યાસ, જ્ઞાન, વાંચન, મનન વિશાળ છે. આવા સુયોગ્ય મુનિશ્રીને બહુમૂલી આચાય પછી અપાય છે, ત્યારે તેમના ગાઢ પરિચયમાં આવેલા એક પ્રશંસક તરીકે કાંઈક કહેવાનું પ્રલાલન રોકી શકતા નથી. પૂજ્ય મુનિશ્રીના પ્રથમ પરિચય આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિજી, ઘણાં વર્ષો પૂર્વે, ચારેક કલાકને માટે, વિહારના રસ્તે આવતા મારા બંગલામાં સ્થિરતા કરી રહ્યા હતા ત્યારે થયેલેા. આચાર્યશ્રીએ મારા કુટુંબના સભ્યો તથા અન્ય ભાઈ-બહેનેા સમક્ષ ઘેાડુંક ઉદ્બોધન કર્યા પછી મુનિશ્રી પદ્મસાગરજીને કાંઈક ખાલવા આજ્ઞા આપી. ત્રણ-ચાર મિનિટ માટે જ તેમણે સખાધન કરેલું. નાની ઉંમર હોવા છતાં તેમની વાણી અને શૈલી ઉજ્જ્વળ ભાવિનાં એંધાણ આપી જતી હતી. ચેડાંક વર્ષો પૂર્વે મુનિશ્રીનું ચામાસુ` અમદાવાદમાં નવરંગપુરા ઉપાશ્રયમાં હતું. ત્યારથી મુનિશ્રોના વધારે ને વધારે પરિચયમાં આવતા ગયા અને સમય ફાજલ કાઢી તેમનાં પ્રવચનેા સાંભળવા જતા થયા. વર્ષો પૂર્વે તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વની જે ઝાંખી થયેલી તેમાં ઘણું પિરવત ન તથા વિકાસ નજરે ચઢયાં. આ સમયે મુનિશ્રીનાં પ્રવચનેાથી આકર્ષાઈ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28