Book Title: Sanyamni Suvas
Author(s): Vimalsagar
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ મહારાજશ્રીની વાણીમાં જે ખંડનમંડન, ટીકા-ટિપ્પણું અને રાગદ્વેષને અભાવ અને સરળતા, મધુરતા, મોતીની માળા જેવી ઝલક અને ધર્મપરાયણતાના આહાકારી દર્શન થાય છે અને એમની વિમળ જીવનસાધનાનું જ પ્રતિબિંબ લેખવું જોઈએ. આવા જીવનના અને વાણના યશસ્વી સાધક મુનિવરને, એમની આચાર્ય પદવીના ગૌરવભર્યા પ્રસંગે, આપણી અંતરની અનેકાનેક વંદના હો ! રતિલાલ દીપચંદ દેસાઈ શુભ કામના શ્રી તમે છે. સંતત્વની, ચારિત્ર, દર્શન, જ્ઞાન; પદ્મ સમ પુલકિત જીવન, પ્રસારી ધર્મની શાન. સાગર છલકે જ્ઞાનને, વાણુ જપે પ્રભુ નામ; મહારાજને પ્રણમે જન દિલે, વિહરે ગામેગામ. વંદન સૌનાં ભાવના, દીપે નિર્મળ ત્યાગ; હે વિજય જિનશાસન તણો, શતાયુ ભવ મહાભાગ. કનુભાઈ શાહ પ્રકાશકઃ શ્રી સીમંદર સ્વામી જિનમંદિરના ઉપાસકગણુ વતી અમૃતલાલ હીરાલાલ શાહ રાજપથ (હાઈવે), મહેસાણું (ઉત્તર ગુજરાત) મુદ્રકઃ ચંદ્રિકા પ્રિન્ટરી, મિરજાપુર રોડ, અમદાવાદ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28