Book Title: Sanyamni Suvas
Author(s): Vimalsagar
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ જૈનધર્મના પ્રાચીન સિદ્ધાંતને આધુનિક એપથી મઢીને સાદી, સરળ અને હૃદયસ્પર્શી લેકભાષામાં (હિંદીમાં) રજુ કરી જૂની પેઢીના લેકસમૂહને અને આજના યુવાને એકસરખું અજોડ આકર્ષણ ઉત્પન્ન કરનાર પૂ. પં. શ્રી પદ્મસાગરજી મ. સા. આજના યુગના એક અનોખું વ્યક્તિત્વ ધરાવતા પ્રથમ પંક્તિના પ્રવચનકાર અને વ્યાખ્યાતા છે. એમનાં વક્તવ્યએ ધર્મના મર્મને વિશાળ જનસમૂહમાં ખૂબ જ રુચિકર અને પ્રિયકર બનાવ્યું છે. જૈન સંઘના તેઓ એક પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા શાન્ત-પ્રશાન્ત, ધીર-ગંભીર અને નિભી શ્રમણ ભગવંત છે. તેઓશ્રીને વિનમ્રભાવે કેટીશઃ વંદના. મુંબઈ–૭ સુધાકર મણિલાલ દલાલ (શ્રી ચોપાટી જૈન સંઘ) મુનિ મહારાજ પંન્યાસજી શ્રી પદ્મસાગરજી મહારાજને જૈન સમાજ આચાર્ય પદવી આપે છે, તે જાણી મને ખૂબ આનંદ થયે. મુનિશ્રી પોતાના વિચાર અને આચારથી કર્તવ્યનિષ્ઠ સંત છે, તેમ તેમના પરિચયથી જાણું છું. આચાર્ય પદ ધારણ કર્યા પછી તેઓ આ દેશને નૈતિક અને આધ્યત્મિક રીતે આગળ લઈ જવામાં પોતાના અખલિત વક્તવ્યને તથા બેધને ઉપગ કરશે તેવી આશા સાથે તેમને પ્રભુ લાંબુ આયુષ્ય બક્ષે તેવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરું છું. અમદાવાદ-૩૮૦૦૦૬ હિતેન્દ્ર દેસાઈ તા. ૧૮-૧૧-૭૬. (પ્રમુખ, ગુ. પ્ર. કોંગ્રેસ સમિતિ) Pujya Padmasagarji Maharaj is true embodiment of a Jain Sadhu. His daily personal practices are based on spiritual upliftment and self-sacrifice of a true Ahimsak. His inspiring speeches attract people for Atam-Dhyan and dedication to Jain Sangh. Jain Sadhus are embodiment of Indian culture and heritage. As an Acharya, I trust that, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28