Book Title: Sanskar Shakti
Author(s): Sanskar Shakti Garbh Sanskaran Kendra
Publisher: Sanskar Shakti Garbh Sanskaran Kendra

View full book text
Previous | Next

Page 145
________________ અસ્થાને ન જ ગણાય. * મોટા શહેરોમાં જગ્યાની અગવડતા અથવા દૂરત્વના કારણે એકાદ બંગલા, મકાન, ફ્લેટમાં પણ નાના પાયે માતૃભવનનો વિચાર અમલમાં મૂકી શકાય. * નિંદા, ઇર્ષ્યા, અહંકાર, હિંસા, અસત્ય, ચોરી, પરિગ્રહ, અબ્રહ્મ જેવા નકારાત્મક વૃત્તિવલણો સંદતર અભાવમાં કેટલો સત્વશાળી વિકાસ થઈ શકે છે કોઈ આત્માનો, તેનો પુરાવો તો એકાદ દસકા પછી જ આપી શકાય, પણ નવ મહિનાની એક નવતર અનુભૂતિ કરશે દુર્ભાવ-દુર્ગતિને સુદૂર. લાવવા જ્ઞાન - કર્મ - ભક્તિયોગનું પૂર, માતૃભવન ગર્ભસંસ્કાર સિંચનમાં વસીએ શીધ્ર જરૂર! નવ્ય આત્માને આ પૃથ્વીના પાટલે આવકારી - વધાવવાના આ પુનિત અવસરે આવો, આ પુરુષાર્થયજ્ઞમાં ભાવના સમિધ પૂરીએ. -શ્રી ભારતીબેન શાહ(રાજકોટ) ZE-SIZ eisa L eation International For Personal & Private Use Only www.j 939

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172