Book Title: Sanskar Shakti
Author(s): Sanskar Shakti Garbh Sanskaran Kendra
Publisher: Sanskar Shakti Garbh Sanskaran Kendra

View full book text
Previous | Next

Page 168
________________ લંકારશક્તિ ધર્માંતરપુ કેલ્લે પૂજ્યપાદ શાસન સમ્રાટ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના પ. પૂ. આચાર્ય શ્રી વિજય પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજના શિષ્ય રત્ન આચાર્ય શ્રી વિજય રાજહંસસૂરીશ્વરજી મ. સા. ની પ્રેરણાના ફળસ્વરૂપ ગર્ભસંસ્કરણ કેન્દ્રનો પ્રારંભ કારતક વદ ૧૪ રવિવાર તા.૧૫-૧૧-૦૯ એ શ્રી સુરેશભાઈ પોખરાજજી જૈનના કરકમળો દ્વારા થયો. શ્રેષ્ઠ સંતતિ પ્રાપ્ત કરવાની આપણી ભૂલાઈ ગયેલી અધિજનનની શ્રેષ્ઠ પારંપરિક વ્યવસ્થાઓને સજીવન કરવા કુલ પાંચ શિબિરો યોજવામાં આવી હતી. જેમાં આશરે ૬૦૦ દંપત્તિઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો. પ્રથમ શિબિર તા.૧૨/૦૪/૦૯ સાંતાક્રુઝ કલીના મુંબઈ યુનિવર્સિટીમાં દ્વિતીય શિબિર તા.૨૪/૦૫/૦૯ મુલુંડ મુલુંડ કૉલેજ ઓફ કોમર્સમાં તૃતીય શિબિર તા.૩૧/૦૫/૦૯ ઘાટકોપર સોમૈયા એન્જિનીયરીંગ કૉલેજમાં ચતુર્થ શિબિર તા.૧૫/૧૧/૦૯ બોરીવલી અજમેરા ગ્લોબલ, ઇન્ટરનેશનલ સ્કૂલમાં પંચમ શિબિર તા. ૭/૩/૧૦ અમદાવાદ શ્રી ઑપેરા જૈન સંઘ, પાલડી છઠ્ઠી શિબિર તા. ૨૪/૧૦/૧૦ ભાવનગર શ્રી ભાવનગર દાદાસાહેબ સંઘ શ્રી ઉમરા જૈન સંઘ સંસ્કાર શક્તિ સાતમી શિબિર તા. ૨/૧૦/૧૧ આઠમી શિબિર તા. ૮/૪/૧૨ સુરત મલાડ શ્રી દેવકરણ મુળજી જૈન સંઘ નવમી શિબિર તા. ૨૨/૯/૧૩ ઘાટકોપર શ્રી મુનીસુવ્રત જૈન સંઘ hternational For Personal & Private Use Only www.jainais ૧૫૫.

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172