Book Title: Sanskar Shakti
Author(s): Sanskar Shakti Garbh Sanskaran Kendra
Publisher: Sanskar Shakti Garbh Sanskaran Kendra

View full book text
Previous | Next

Page 169
________________ મો ગર્ભ સંસ્કરણ એ * માત્ર ઘોડિયાથી સ્મશાન સુધીનો જ નહી, પણ ગર્ભથી મોક્ષ સુધી જવાનો રાજમાર્ગ છે. + માત્ર શારીરિક કે માનસિક ક્રિયા નથી, પરંતુ આંતરિક પરિવર્તનની પ્રક્રિયા છે. શ્રેષ્ઠ, સ્વસ્થ અને સાત્વિક ભાવિ પેઢીનું નિર્માણ કરવાની વિધિ છે. આપણી આર્યસંસ્કૃતિમાં દર્શાવેલ જૈનદર્શનોક્ત ૧૬ સંસ્કારને ફક્ત ધાર્મિક વિધિ માની લઈને આપણે અનન્ય લાભ ગુમાવવાનો નથી. ટે આ કેન્દ્રમાં કરાવવામાં આવતી પ્રવૃત્તિઓ : ૧. પ્રથમ તો માતા અને પિતાની સંપૂર્ણ વિચારશૈલી હકારાત્મક બનાવવામાં આવે છે. શ્રેષ્ઠ સંતાન માટેના વિકલ્પરહિત સંકલ્પ કરાવવામાં આવે છે. ૨. ગર્ભાવસ્થા દરમિયાન માતાએ પાળવાની દિનચર્યા, ઋતુચર્યા, આહાર, વિહારની વિસ્તૃત માહિતી આપવામાં આવે છે. A ૩. ગર્ભાવસ્થા દરમિયાન માતાએ કેવા વિચારો કરવા, કેવો આચાર રાખવો તેની વિગતવાર માહિતી આપવામાં આવે છે. ૪. ગર્ભાવસ્થા દરમિયાન માસાનુમાસિક વિશિષ્ટ ઔષધો, આહારવિશેષ તેમ જ કયા વર્ણના વસ્ત્ર, અલંકાર પહેરવા તથા કયા મંત્રોની સાધના કરવી તેની જાણકારી આપવામાં આવે છે. સંતા શાના b ucation International For Personal & Private Use Only WWW ૧૫૬

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172