Book Title: Sanskar Shakti
Author(s): Sanskar Shakti Garbh Sanskaran Kendra
Publisher: Sanskar Shakti Garbh Sanskaran Kendra

View full book text
Previous | Next

Page 170
________________ ૫. વિવિધ સ્તવનોની સી.ડી. તેમ જ વિવિધ રાગોની સી. ડી ઉપલબ્ધ કરાવીએ છીએ. ૬. ગર્ભધારણ પૂર્વે, ગર્ભાવસ્થા દરમિયાન તેમ જ પ્રસૂતિ પછી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આસન, પ્રાણાયામ, મુદ્રા તેમ જ એક્યુપ્રેશરનું જ્ઞાન આપવામાં આવે છે જેથી પ્રસૂત્તિ સરળ, સહજ અને સુલભ થાય. ૭. ગર્ભાવસ્થા દરમિયાન સંતાનમાં કયા ગુણો વિકસાવવા કયા ચરિત્રો વાંચવા તેમ જ પિતાની ભૂમિકા વિશેષપણે કેવી રીતે વધારી શકાય તેનું જ્ઞાન આપવામાં આવે છે. ૮. બાળકમાં ગર્ભમાંથી જ શૌર્ય, વીરતા, બુદ્ધિમતા, સંસ્કારિતાના ગુણો કઈ રીતે વિકસાવવા તેનું શિક્ષણ આપવામાં આવે છે. ૯. જૈન દર્શનોક્ત ૧૬ સંસ્કારો ની વિધિ કરાવવામાં આવે છે. આવા ઉત્તમ માતા-પિતાના નિર્માણ માટે એક નવા જ છતાં પ્રાચીન અભિગમ ધરાવતું આ ગર્ભસંસ્કરણ ક્રિયા સમજદાર, સંવેદનશીલ અને વિચારવંત વ્યક્તિએ કરવું જ રહ્યું. એ જ આપણી શાસન પ્રત્યેની સમર્પિતતા છે. તો ચાલો સંકલ્પ કરીએ કે આપણું બાળક જન્મથી જ શ્રાવક કે શ્રાવિકા બને અને એક યુગપ્રધાન જીવનું અવતરણ કરીએ. Let us think Analyze, understand & discuss in the Light of Jain wisdom. Sia 215212 For Personal & Private Use Only International www.jane barve Tી . us (

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172