Book Title: Sanskar Shakti
Author(s): Sanskar Shakti Garbh Sanskaran Kendra
Publisher: Sanskar Shakti Garbh Sanskaran Kendra

View full book text
Previous | Next

Page 144
________________ રાત્રે જવું પડે તેવું બની શકે. (C) Weekenders Mothers to be. ગર્ભકાળ દરમિયાન ઘરના કે તબિયતના સંજોગોને કારણે ઇચ્છા હોવા છતાં ભાવિ માતા જ્યારે મહિનાના દરેક દિવસ માતૃભવનમાં હાજર રહી ‘ગર્ભસંસ્કાર પ્રણાલી ગ્રહણ કરી શકતી નથી ત્યારે તેવી માતાઓને ફક્ત શનિ-રવિ હાજર રહેવાની પણ છૂટ અપાતી હોય. * માતૃભવનમાં ગર્ભકાળના મહિનાઓ મુજબનો પદ્ધતિસરનો કાર્યક્રમ ગોઠવાયેલો હોય. તે Residential day તથા Weekenders Mothers - to be માટે અલગ રીતે આકારાયેલો હોય. * ગર્ભવતી સ્ત્રીના પરિવારજનોને પણ માતૃભવનના આશય તેમજ આદર્શ બાબત પૂર્વજાણ કરી, train કરવામાં આવે જેથી ઘરમાં પણ સાત્વિકતા, સાદગી તેમજ સંસ્કારસિંચનની સજાગતા જળવાઈ શકે. * ગર્ભસંસ્કાર શિબિરમાં સ્નાતક થયેલ નૂતન માતાને બાળકની પ્રસૂતિના સૂતકકાળ પશ્ચાતું પણ ફરીથી Lactation period વખતે આવકારાય, જેથી તે પુણ્યાત્માનાં ગર્ભ માં પ્રાપ્ત સંસ્કાર અહીંનાં જાણીતા વાતાવરણમાં પ્રફૂલ્લિત થઈ ઊઠે. * ગર્ભકાળમાં તથા જન્મ પછીના લેક્ટશન પીરીયડમાં અહીં રહીને સંસ્કારિત થયેલ બાળક જ્યારે બે-ત્રણ વર્ષનું થાય તે પછી આ માતૃભવનમાં જ ધાર્મિક પાઠશાળાનું આયોજન વિચારી શકાય. તઉપરાંત આગળ વધીને વ્યવહારિક શાળાનાં પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાના આયોજનની વિચારણા પણ લાંબા ગાળે nternational For Personal & Private Use Only ૧૩.

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172