Book Title: Sanskar Shakti
Author(s): Sanskar Shakti Garbh Sanskaran Kendra
Publisher: Sanskar Shakti Garbh Sanskaran Kendra

View full book text
Previous | Next

Page 140
________________ કોઈવાર કાયોત્સર્ગ ધ્યાન આદિ અહીંથતા હોય. બહારથી તજજ્ઞ પ્રવક્તા આવીને અહીં જ પ્રવચન આપતા હોય, અહીં જ લઘુનાટિકા, સમૂહ નવસ્મરણ પાઠ, સામૂહિક જાપ કે પૂજા-પૂજન સમા અનુષ્ઠાનો અહીંથતા હોય. પુસ્તકાલય ઉપરાંત કેસેટ્સ, CDS, DVDS ઇત્યાદીની ઓડિયોવિડીયો લાયબ્રેરી પણ અહીં જ ઉપલબ્ધ હોય. આ A. V. Room માં પ્રોજેક્ટર્સ દ્વારા તીર્થયાત્રાઓ કે પ્રવચનયાત્રાઓ સંપન્ન થતી હોય. ઉપરાંત અહીં કમ્યુટર લેબ પણ હોય, જેમાંથી અનેક જૈન સંશોધન પત્રો, પુસ્તકો (અનુવાદિત) જોઈ, વાંચી ડાઉનલોડ કરી શકાતા હોય. (૨) પૂજ્ય સાધુભગવંતો માટેનો ઉપાશ્રય. (૩) પૂજ્ય સાધ્વીજીભગવંતો માટેનો ઉપાશ્રય. (૪) શ્રાવકખંડ- ભાવિ પિતાઓને રહેવાનો ખંડતથા મહેમાન ભવન - ભાઈઓ માટે. (૫) શ્રાવિકાખંડ- ભાવિ માતાઓને રહેવાનો ખંડ તથા મહેમાનભવન - બહેનો માટે ile eilan (૬) ભોજનાલય + રસોડું તથા આયંબીલ શાળા - જ્યાં આયુર્વેદાચાર્યની સલાહ મુજબ સાદી, સાત્ત્વિક તથા પોષ્ટિક આહારશેલી દરેક ભાવિ માતા માટે અલગ - અલગ રીતે અપનાવાતી હોય. (૭) દર્શનભવન - સમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપાનાં લક્ષણ યુક્ત ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ વિના મોક્ષ પ્રાપ્તિ થતી નથી તે International For Personal & Private Use Only www.jaine ૧૨૭

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172