Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 49
________________ * ધર્મ હ્રદયથી ગમી જાય, તે પછી તેનો અમલ થયા વિના ન રહે. માત્ર જ્ઞાનની વૃદ્ધિ ઉપર વિકાસનો આધાર નથી, પણ મેળવેલા જ્ઞાનને શ્રદ્ધા સાથે જીવનમાં ઉતારવા ઉપર વિકાસનો આધાર છે. *જેની પાસે જે આપવાયોગ્ય હોય તેને તે છોડવાની ઇચ્છા ન થાય તેને કૃપણ કહેવાય. * સમકિતી એટલે દુનિયાના સુખને અંતરથી દુઃખ માનનાર વિવેકી માનવ. * ધર્મ કેવળ આત્માની મુક્તિ માટે છે જ્યારે અધર્મ દુર્ગતિ ને સંસારભ્રમણ માટે છે. * અનંત કર્મોના સમૂહને એક ક્ષણવારમાં ક્ષીણ કરી નાંખે તેવા મનુષ્યપણાનો લેશમાત્ર દુરુપયોગ કરવા જેવો નથી, અન્યથા મનુષ્યપણું દુર્લભ થઇ જશે. Jain Education Internation 46 e & Personal Use Only www.emebery.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64