Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 59
________________ અવિરતિ નામના પાપનું કામ, ઈચ્છાઓ પેદા કરવાનું. જગતના જીવોના, અવિરતિ અને કષાય મા-બાપ છે. આ બે મા-બાપ, અવિરતિ અને કષાય : બધા દોષોનું મૂળ છે. ભાવનાશીલ આત્માને આ દોષો સતાવી ન શકે. તેને સુખસાહ્યબીસન્માન-સંપત્તિ બધું જ અસાર લાગે. અનિત્યાદિ બાર ભાવનાથી આત્માને હરપળે ભાવિત રાખવો જોઇએ. સમકિતદૃષ્ટિ આત્મા સંસારમાં રહે નહિ અને કદાચ કર્મસંયોગે રહેવું પડે તો સંસારને ઉખેડવા માટે જ રહે, હૈયાથી કદી પણ સંસારમાં ન રહે. ચરમાવર્તવત્ત જીવોના ત્રાણ ગુણો : ૧. દુઃખી ઉપર અત્યંત દયા. ૨. ગુણવાન ઉપર અષ. ૩. ઔચિત્યનું પાલન. અપુનબંધક અવસ્થાના ત્રણ ગુણ : ૧. પાપમાં ઉગ્રતા નહિ. ૨. સંસાર ઉપર બહુમાન નહિ. ૩. ઉચિત સર્વનો આદર. Jain Education International For Private & Personal Use Onty www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64