Book Title: Samyag Darshan Author(s): Ramchandrasuri Publisher: Jain Pravachan Pracharak Trust View full book textPage 5
________________ અંતમાં, આ પુસ્તકમાં પૂ. પ્રવચનકારશ્રીજીના આશયથી વિરુદ્ધ આશયને અગર અન્ય પ્રકારના આશયને જણાવે એવું કઈ જ વાક્ય આવી જવા પામે નહિ તેની કાળજી રાખવામાં આવી છે, આમ છતાં પણ, મતિષ કે દષ્ટિદોષથી કઈ ખલન થઈ જવા પામી હોય, તે તે બદલ મિચ્છામિ દુકકડે દેવા સાથે મુફ સંશોધનની ત્રુટિ, પ્રેસ દોષ કે એવા અન્ય કારણે જે કાંઈ ક્ષતિઓ રહી જવા પામી હોય તે માટે ક્ષમા યાચવા પૂર્વક સુજ્ઞ વાચકને શુદ્ધિદર્શન જોઈ તે પ્રમાણે સુધારીને વાંચવા ભલામણ કરીએ છીએ. આ ગ્રંથમાળાના હવે પછી બીજા તબક્કે બહાર પાડવા ધારેલા ચાર પુસ્તક “શ્રાદ્ધ-ગુણ-દર્શન” ભા. ૧, ૨, ૩, ૪ તરીકે પ્રગટ કરવા નિર્ણય લેવામાં આવ્યું છે. શ્રી ધર્મરત્ન પ્રકરણને અવલંબીને થયેલા પૂજ્યપાદ શ્રીજીના પ્રવચનેના સંગ્રહમાંથી એ તૈયાર કરવામાં આવનાર છે, જેની જાહેરાત આ પુસ્તકમાં અન્યત્ર મૂકવામાં આવેલ છે. –જૈન પ્રવચન પ્રચારક ટ્રસ્ટ, મુંબઈ -આભાર દર્શન – આ ગ્રંથમાળામાં સ્વયં પ્રેરિત ઉદાર ભેટ આપનારા નિમ્નક્ત પુણ્યવાનને હાદિક આભાર માનીએ છીએ. ૨૫૦૧/- શા. મૂળચંદ માણેકલાલ-મુંબઈ(ખંભાતનિવાસી] સ્વ. પૂ. આ. ભ. શ્રી જિતમૃગાંક સૂ. મ. ને અંતિમ સમયે સંભળાવેલ સુકતની રકમ વ્યાજ સહિત.] ૧૦૨૧/- શેઠ ચંપકલાલ હરજીવનદાસ ૧૦૦૧/- સ્વ. શાહ છબીલદાસ સાકરચંદ પરિવાર તરફથી. ૧૦૦૧/- સ્વ. શાહ ચુનીલાલ કમલસી પરિવાર તરફથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 540