________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂચના.
૧૭૬ પાને એકેન્દ્રિયને ૧૪૫ ની આહારકદ્વિક વિના લખેલી છે, તે સ્થાને નરકાયુ વિના ૧૪૫ ની સત્તા વાંચવી.
આ ગ્રંથમાં દરેક પ્રસંગે અચ્યુતદેવનું ગમન ત્રીજીવા ચાથી નરકસુધી લખ્યું છે તે સીતેન્દ્ર રાવણુ લક્ષ્મણનું યુદ્ધ નિવારવા ચાથી નરકમાં ગયા એમ શ્રીહેમકૃત રામાયણાદિક ગ્રંથામાં લખેલું જાણવાથી લખ્યું છે. અને પચસ ંગ્રહમાંના આનતાર્દિ ૪ દેવાને નરકમાં જવાનેાજ નિષેધ વાંચ્યા છે.
સત્તા જીનનામ અને જીનનામ, દેવાયુ, અને
લેાકપ્રકાશમાં કેવળીપર્યાય પૂર્વકાડવ માંથી ૯ વર્ષ ન્યૂન કહ્યો છે અને આ ગ્રંથમાં ૮ વર્ષ ૭ માસ ન્યૂન લખ્યા છે તે કર્મપ્રકૃત્યાદિ ગ્રંથને અનુસરી લખ્યા છે.
સર્વજ્ઞને સન્નારૂપે આહારસજ્ઞા નથી. પરન્તુ આ ગ્રંથમાં જે આહાર સંજ્ઞા વારંવાર ગણાવી છે, તે કેવળ ક્ષુધાવેદનીયના ઉદયને અંગેજ જાણવી, પણ ક્ષાયેાપશમિક ઈચ્છા રૂપ નહિ.
શ્રી પંચસંગ્રહ અને શ્રી ભગવતિજીમાં મનુષ્ય-તિર્યંચને અપર્યાપ્ત અવસ્થામાં વિભગજ્ઞાનને નિષેધ કર્યો છે, પરન્તુ આ ગ્રંથમાં ચાથા ષડિશતિક કર્મગ્રંથની ૨૯ મી ગાથાને અનુસરી વિભગજ્ઞાન ગણાવ્યુ છે. કારણકે એ ગાથામાં વિલંગમા ણામાં દારિક મિશ્રયેાગ કહ્યોછે. પુન: નરાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી પશુ વિભંગમાણુામાં ચાલુ ગ્રંથની અંદર એજ કારણસર ગણાવી છે.
એ પ્રમાણે બીજી પણ જે જે વાતના તફાવત માલૂમ પડે તે સુજ્ઞાએ યથાયેાગ્ય વિચારવા, અને સર્વથા અશુદ્ધ લાગે તે સુધારી વાંચવા વિનંતિ છે.
For Private And Personal Use Only