Book Title: Samvedh Chatrishi
Author(s): Ajitsagarsuri
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org لانا ૭ સબ`ધ દર્શાવ્યે છે. જેમકે ગતિદ્વારમાં દેવગતિદ્વારમાં ગતિ-ઇન્દ્રિયકાય ઇત્યાદિ ૩દ દ્વારાના જે જે ઉત્તરભેદ પ્રાપ્ત થતા હાય તે તે ઉત્તરભેદ કયા કારણે કેવી રીતે પ્રાપ્ત થાય ? તે યથાયાગ્ય દર્શાવેલુંછે. એ પ્રમાણે નરકગતિ વિગેરે શેષ ૩ ગતિમાં દરેકમાં ૩૬ દ્વારાના ઉત્તરભેદના સંબંધ કારણપૂર્વક દર્શાવેલ છે. એ રીતે ૩૬ દ્વારા ( ના ઉત્તરભેદ ) માં છત્રીશે દ્વારા ( ના ઉત્તરભેદ ) ને યથાયાગ્ય સંબંધ યથામતિ શાસ્ત્રની અપેક્ષા રાખીને દર્શાવેલ છે. એ ૩૬ ઢારામાં ૩૬ દ્વારાની પ્રાપ્તિને સંવૈધ એવું નામ આપેલ છે, કારણકે સવેધ એ શબ્દના અર્થ અં-સમ્યક્ પ્રકારે એટલે યથાચેાગ્ય રીતે, વેધ એટલે માર્ગ કરવા અથવા વ્યાપ્ત થવું એવા અર્થ થાય છે, અને અહિં પણ એક દ્વારમાં ખીજું દ્વાર યથાચેાગ્ય મા કરીને ન્યાસ થયેલું છે તેથી સંવૈધ શબ્દ યથાર્થ છે. જેમ છઠ્ઠા કર્મ ગ્રંથમાં મધ ઉદ્દય અને સત્તા એ ત્રણની પરસ્પર યથાયાગ્ય પ્રાપ્તિને ધેાઢય સત્તાના સવેપ કહ્યો છે તેમ આ ગ્રંથમાં પણ ૩૬ દ્વારામાં ૩૬ દ્વારની યથાયેાગ્ય પ્રાપ્તિને સંવેધ કહેવામાં આવ્યે છે, અને દ્વારસ ંખ્યા છત્રીશ હાવાથી આ ગ્રંથનું નામ સંવેધ છત્રીચી રાખેલું છે. આ સંવેધ છત્રીશી ગ્રંથમાં કારવળન નામના પ્રથમ વિભાગ છે કે જેમાં છત્રોશ દ્વારાનુ પ્રત્યેકનું ઉત્તરભેદ સહિત ભિન્ન ભિન્ન વર્ણન સવિસ્તર દર્શાવ્યું છે. અને ખીજા વિભાગમાં દ્વારામાં પરસ્પર પ્રાપ્તિ ( રૂપ સંવેધ ) દર્શાવેલ હાવાથી બીજા વિભાગનું નામ દાસેવધ છે. પુન: ત્રીજા વિભાગ તરીકે દ્વારસ વેધના યંત્રો તૈયાર હતાં પણ તે વધુ ઉપયેગી નહિ જણાવાથી આ પુસ્તકમાં તેને સમાવેશ કર્યો નથી માટે આ ગ્રંથ દ્વારવન અને દ્વારસ વેધ નામના એ વિભાગમાં વ્હેચાયેલ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir કેવળ મૂળ દ્વારપ્રાપ્તિ વાંચક વર્ગને અધિક અનુકૂળ નહિ થાય એમ ધારી એ ૩૬ દ્વારા ઉપર નેટસહિત વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. દ્વારસ ંવેધ વિભાગના પ્રારંભનાં કેટલાંએક દ્વારામાં કંઇક વિશેષ અર્થ લખ્યા છે, પરન્તુ એ પદ્ધ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 163