Book Title: Samkit Mul 12 Vrat 124 Atichar
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

View full book text
Previous | Next

Page 22
________________ દશમું વ્રત દેસાવગાસિક વ્રત - શિક્ષાવ્રત બીજું મુખ્ય પ્રતિજ્ઞા નવમું વ્રત સામાયિક વ્રત - શિક્ષાવ્રત પહેલું મુખ્ય પ્રતિજ્ઞા * મહિનામાં વર્ષમાં........ સામાયિક કરવા. * મહિનામાં/વર્ષમાં પ્રતિક્રમણ કરવા. (મહિનામાં નક્કી કરેલ સામાયિક પ્રતિક્રમણ ન થાય તો તેટલા સામાયિક-પ્રતિક્રમણ બીજા મહિને કરી આપવા.) * વર્ષમાં ............. દેસાવગાસિક કરવા. (ઓછામાં ઓછું ૧ દેસાવગાસિક તો કરવું. જે દિવસે દેસાવગાસિક કરો તે દિવસે તપમાં ઓછામાં ઓછું એકાસણું કરવું તેમજ તે દિવસે સવાર-સાંજનું પ્રતિક્રમણ + બીજા આઠ (૮) સામાયિક કરવા.) વાંચવા જેવું અગિયારમું વ્રત પૌષધ વ્રત - શિક્ષા વ્રત ત્રીજું મુખ્ય પ્રતિજ્ઞા શિક્ષાવ્રતો ચાર છે. તે વારંવાર કરવા યોગ્ય છે. આ ચારેય શિક્ષાવ્રતો જીવનભર માટે કે અમુક વર્ષ માટે લઈ શકાય છે. એક મનુષ્ય દરરોજ ૧ લાખ ખાંડી સોનાનું દાન કરે અને બીજો એક સામાયિક કરે, તો પણ દાન દેનારો સામાયિક કરનારની તોલે આવી શકતો નથી. બે ઘડીનું સમતાભાવરૂપ સામાયિક કરતો શ્રાવક ૯૨ કરોડ, ૫૯ લાખ, ૨૫ હજાર, ૯૨૫ થી પણ વધુ પલ્યોપમનું દેવભવનું આયુષ્ય બાંધે છે. પ્રતિક્રમણ સાધુ-સાવી-શ્રાવક-શ્રાવિકા માટે આવશ્યક (અવશ્ય કરવા જેવું) છે, માટે શ્રાવક-શ્રાવિકાઓએ પણ પ્રતિક્રમણની રૂચિ પેદા કરવી. પ્રતિક્રમણથી પાપશુદ્ધિનું સુંદર કાર્ય થાય છે. સમકિત-મૂલ-બાર વ્રત ૪૧ ૧૨૪ અતિચાર * મહિનામાં/વર્ષમાં.............. દિવસના પૌષધ કરવા. * મહિનામાં/વર્ષમાં રાત્રિ પૌષધ કરવા. (મહિનામાં કે વર્ષમાં નક્કી કરેલ પૌષધ ન થાય તો પછીના મહિનામાં કે વર્ષમાં વાળી આપવા. જ્યારે દિવસ-રાત્રિનો પૌષધ કરો ત્યારે બન્નેમાં ગણતરી કરવી.) સમકિત-મૂલ-બાર વ્રત (૪૨) ૧૨૪ અતિચાર

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37