Book Title: Samipya 2007 Vol 24 Ank 01 02
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra ર · www.kobatirth.org (૬) ક્રિષ્ના ગ્રાફિક્સ (૭) ઈમેજ પબ્લીકેશન (૮) પ્રિ. સુભાષ બ્રહ્મભટ્ટ • સંસ્થાવૃત્ત સંસ્થાનાં ગ્રંથાલયને પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને વિદ્વાનો તરફથી અમૂલ્ય ગ્રંથો ભેટ સ્વરૂપે પ્રાપ્ત થયા છે. (૧) શ્રી જયેન્દ્ર નાણાવટી ફાઉન્ડેશન (૨) ડૉ. શિવપ્રસાદ રાજગોર (૩) ડૉ. ચીનુભાઈ નાયક (૪) ડૉ. કાર્તિકેય ભટ્ટ (૫) ડૉ. ધનરાજ પંડિત ગ્રંથાલયમાં જળવાયેલાં અપ્રાપ્ય ગ્રંથોના ઝેરોક્ષ કરાવવા માટે શ્રી નરહરિભાઈ પોયા - કલકત્તા તરફથી રૂ. ૨૫,૦૦૦-૦૦નું દાન આપવામાં આવ્યું હતું. • ૬૫ ૭૩૭ ૯૦૪ ઉપરાંત મ્યુઝિયમને અલભ્ય સિક્કાઓ, હસ્તપ્રતો વગેરે સામગ્રી ભેટ સ્વરૂપે મળી હતી. જેમાં (૧) ડૉ. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી તરફથી ચાંદી, તાંબા અને બિલનના કુલ ૯૩ સિક્કાઓ (૨) શ્રી નીલાબહેન પારેખ તરફથી ભાગવત ઇસમસ્કંધની હસ્તપ્રત (૩) શ્રીધીરજ વોરા તરફથી ભૂગર્ભ જલસ્રોત અંગેની હસ્તલિખિત સામગ્રી (૪) શ્રી કલ્પજભાઈ દેસાઈ (મુંબઈ) તરફથી ૪ સિક્કા તેમજ લાકડાના અશ્મિભૂત અવશેષો ભેટરૂપે મળ્યાં હતા. · એમ.એ., એમ.ફિલ. અને પીએચ.ડી.નાં વિદ્યાર્થીઓ પોતાના સંશોધન માટે મ્યુઝિયમનો ઉપયોગ અને મહત્ત્વ સમજે એ માટે સંસ્થાના મ્યુઝિયમ અંગેની માહિતી પ્રતિષ્ઠિત દૈનિક (તા. ૧-૮-૨૦૦૭, ગુજરાત સમાચાર)માં પ્રકાશિત કરવામાં આવી હતી. ૯૮ ૧૦૪ ૧૫૫ ૨ (વૉલ્યુમ) ૨ (વૉલ્યુમ) Acharya Shri Kailassagarsuri Gyanmandir · ગ્રંથાલયમાં જળવાયેલા અમૂલ્ય અને અલભ્ય ગ્રંથોના ડિજિટલાઈઝેશન કરવા અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રતિષ્ઠિત દૈનિક (તા. ૨-૯-૨૦૦૭, દિવ્યભાસ્કર)માં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ♦ દૂરદર્શનની માન્ય ચેનલો નિયમિત પણે સંસ્થાના સમગ્ર પ્રવૃત્તિક્ષેત્રને પ્રસારિત કરતી રહી છે. સંસ્થાના નિયામક ડૉ. રશ્મિકાન્ત પી. મહેતાના માર્ગદર્શનમાં સંસ્કૃત વિષયમાં બે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવેલા છે. જયારે અધ્યાપક ડૉ. રામજીભાઈ ઠા. સાવલિયાના માર્ગદર્શન હેઠળ ભારતીય સંસ્કૃતિ વિષયમાં ૨ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવેલા છે. સંસ્થાના અધ્યાપક ડૉ. આર.ટી. સાવલિયાના માર્ગદર્શન હેઠળ પ્રા. હીના એમ. પંડ્યા (માંગરોળ)એ ‘બાબી વિલાસ હસ્તપ્રત' વિષયમાં પીએચ.ડી.ની પદવી માટે મહાનિબંધ તૈયાર કરી ગુજરાત યુનિવર્સિટીને સુપરત કરેલો છે. મદ્રાસની ‘મદુરાઈ કામરાજ યુનિવર્સિટી)એ વર્ષ ૨૦૦૭ થી અધ્યાપક, ડૉ. આર.ટી.સાવલિયાને એમ.ફિલ. અને પીએચ.ડી.ના માર્ગદર્શક શિક્ષક તરીકે માન્યતા આપેલી છે. હાલ ૧ વિદ્યાર્થી એમ.ફિલ.નો અભ્યાસ કરી રહ્યા છે. શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ ઇતિહાસ વિભાગમાં એમ.ફિલ.ના માર્ગદર્શક શિક્ષણ તરીકે સપ્ટેમ્બર ૨૦૦૭ થી ડૉ. સાવલિયાને માન્યતા આપેલી છે. સામીપ્ય : પુ. ૨૪, અંક ૧-૨, એપ્રિલ – સપ્ટે., ૨૦૦૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 125