________________
Vol. XXXII, 2009
સં. ૧૮૨૦નો છીપવાડનો ગૃહગૃહણકનો દસ્તાવેજ
સંદર્ભનોંધ અને સંદર્ભગ્રંથની યાદી
ટીપ્પણ નં.
૧. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ-૭ પૃ. ૧૭ (સંપા.) રસિકલાલ છોટાલાલ પરીખ અને
હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી. અમદાવાદ : શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન સંશોધન વિદ્યાભવન, ૧૯૮૧
(આ.૧) ૨. “ઈ.સ. ૧૭૫૭ના એપ્રિલમાં અમદાવાદ સંપૂર્ણપણે મરાઠાઓની હકૂમતમાં આવી ગયેલું, એમ કહેવામાં આવે
છે કે મરાઠા રાજમાં પેશ્વા અને ગાયકવાડ વચ્ચે શહેરનો અડધો અડધો ભાગ હતો. એ વખતે ગાયકવાડની સત્તા એક દરવાજે હતી. એ વિસ્તારને હાલ આપણે “ગાયકવાડની હવેલી' તરીકે ઓળખીએ છીએ પેશ્વાની સત્તા બાકી બધા જ દરવાજાને આવરી લેતી હતી” – પૃ. ૩૧. “આ છે અમદાવાદ : ડૉ. માણેકભાઈ પટેલ “સેતુ”
પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ૨૦૦૭ (આ. ૧) ૩. અમદાવાદનો ઈતિહાસ પૃ. ૨૧૭ મગનાલ વખતચંદ, પ્રકાશક: ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ઈ.સ. ૧૮૫૧
(આ.૧). ૪. મીરાતે અહમદી ખંડ-૨ (અનુ.) દી. બા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, પ્રકાશક : અમદાવાદ: ગુજરાત
વર્નાક્યુલર સોસાયટી, ઈ. સ. ૧૯૩૪ (આ. ૧) તથા મીરાતે અહમદી ભાગ-૨ પૃ.૯ (અનુ.) કાઝી મોહમ્મદ
નિઝામુદ્દીન ચીશ્તી ફારૂકી, પ્રકાશક : પઠાણ નીઝામખાન નુરખાન, અમદાવાદ ૧૧ મે ૧૯૨૩ (આ. ૧) ૫. આજે પણ શહેરના ખૂબ જૂના ઘરોમાં પાણિયારા નીચેની જગામાં ૨-૪ કે ૫ ઘડા પાણી સમાય તેવી ટાંકી હોય
છે જેમાં મહેમાનો કે અવસર આવે ત્યારે પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. આ એવી કોઈ રચના હશે? ૬. દસ્તાવેજમાં વર્ષ અવધિની એ લીટી દસ્તાવેજ ફાટી ગયો હોવાથી ત્યાં જણાતી નથી પણ એના પછીની લીટીમાં
૧૧ વર્ષ અવધિની વાત આવે છે તેથી મૂળપાઠમાં પણ ૧ પછી ખાલી જગા રાખી હતી પણ પછીથી નીચેની - લીટીને આધારે ૧૧ વર્ષ કર્યો છે.
. (મૂળ પાઠ)
જ
१. स्वस्ति श्रीमन्नृपविक्रमार्क समयातित्(त) संवत् १८२० वर्षे शाके १६८५ प्रवर्तमा - ૨. ને રક્ષ(fક્ષ)ના નાતે શ્રી સૂર્વે (૬)ત ઋતી માસોત્મ (ત્તમ) જુમી માર્કશીર્ષ માસે – . ३. कृष्णपक्षे पंचमी ५ शनी दिने अद्येह ला (ग्रा) य (ह) कदाय [क] अनुमते वचनात् ग्रहाणी - ४. कं खतमभिलीक्षते । अद्येह गूह्य(ज)राधीश अगंजगंजना(न)रीपुरायांमानमर्दन ५. न सकलरायांशीरोमणी महाराजाधीराज प्रै (प्रौ)ढ प्रताप ज्व(जव)नकुलतीलक वाचा - ६. अविचल संग्रामगुणधीर पातशाहा श्री७ पातशाहा आलीमगीरे बाधु - ७. रांन दली वक्त विजे राज्यं क्रियते । दिवान श्री ५ रघुबावा तेम - ८. तत्र अमदावाद मध्ये शोबे दक्षणी पेसुआ पंडीत श्री पू. रघुबावा तेम -