________________
મૂલદેવની ગૂઢ લિપિ
લક્ષ્મણભાઈ ભોજક
સુવર્ણ-રૌપ્ય-સિદ્ધિ-શાસ્ત્ર” નામના આ ગ્રંથમાં કેટલાક ગૂઢ-લિપિના પ્રયોગો જોવામાં આવ્યા છે આવા કેટલાક શબ્દો તેના પેજ-નબર પેરેગ્રાનબર અને પક્તિ-નબર સાથે નીચે બતાવ્યા છે
અમુક વસ્તુને ગુપ્ત રાખવા ખાતર વૈદ્ય, જોષી, ધાતુવિદ્યાવાદી, મત્રવાદી વગેરે લેખકોએ કરેલા એક જ લિપિના વર્ણ-પરિવર્તનરૂપ ફેરફારોથી આવી ગૂઢ-લિપિઓ ઉત્પન્ન થઈ છે
આ ગૂઢ-લિપિનું નામ “મૂલદેવી-લિપિ” છે મૂલદેવ ઈ. સ. પૂર્વે થઈ ગયેલ વિદ્વાનું રાજમાન્ય પુરુષ છે મૂલદેવી-લિપિન કોઇક નીચે પ્રમાણે છે
માલય: વાયો રેયા, ર૬-ૌ -હૈ પરસ્પરનું ! शेष वर्गेषु वर्गेषु, मूलदेवेन भाषितम् ॥१॥ स्वर. स एव कथ्यते ॥ इति मूलदेवीलिपिः ॥ षिरिलोनडीएम सिरियं ॥ श्रीरस्तु ॥ (ષિસોનીન વિત)
.
|
1 | | ટ | 8
12 | | | ૪ | M | N | | | | | શ | | | | કોષ્ટકમાં લખેલા અક્ષરો ઉપરના બદલે નીચેના વાચવા અને નીચેના અક્ષરને બદલે ઉપરના વાચવા સ્વરો જેમ હોય તેમ જ રાખવા
જૈન-આગમ વિશેષાવશ્યકની ટીકામા અઢાર લિપિઓના નામ આવે છે તેમા એક “મૂલદેવીનામ છે
આ સુવર્ણરૌપ્રસિદ્ધિશાસ્ત્રના પુસ્તકના વિદ્વાનું સપાદક મહોદય ડૉ. જે. સી. સીકદારે આ ગ્રંથમાં આવતા ગૂઢલિપિના શબ્દો યથારૂપે સાચવ્યા છે અને આ શબ્દો નથી સમજાય તેવી પ્રમાણિકપણે ટિપ્પણી પણ કરી છે આ ટિપ્પણીના આધારે આ શબ્દોની સમજ લખવા પ્રેરાયો છુ હજુ કેટલાક શબ્દો સમજાયા વગરના રહી ગયા છે
મૂલદેવી-લિપિમા “જ” નો “ર” વાચવાનો છે મધ્યકાલીન ગુજરાતીમા “”નો “a” કેટલાક લખે છે તેવુ આમા પણ થયું છેજેમ કે “પુત-પુ” પણ “qતુ-પુ થાય એટલે મૂર્ધન્ય " જ લખવો જોઈએ