________________
174
રસીલા કડીઆ, શીતલ શાહ
SAMBODHI
જ પુસ્તકના પૃ. ૧૧૯ પર પ્રાપ્ત થાય છે
ભોગીલાલ સાંડેસરા નિર્દેશિત સઘરાજની કૃતિની પગથિયાના ઉપાશ્રયમાં તપાસ કરી પણ ત્યાથી એ પ્રાપ્ત થઈ નહીં અન્ય ભડારોમાં તપાસ કરતા એક નવી જ કૃતિ પ્રાપ્ત થઈ અને તે હતી કવિ લાધા શાહ કૃત પાટણ ચૈત્યપરિપાટી (સં. ૧૭૭૭). એલ ડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીમાં સૂચિપત્ર જોતા આ કૃતિની જાણ થઈ અને હસ્તપ્રત મેળવી (લા. દ. સૂ. ૮૬૪૩ પાટણ ચૈત્યપરિપાટી, પત્ર-૧૩) આ ચૈત્યપરિપાટીનો ઉલ્લેખ અગાઉ ક્યાય થયેલો જાણવામા આવ્યો નથી “જૈન ગૂર્જર કવિઓ'મા લાધા શાહની બીજી કેટલીક કૃતિઓનો ઉલ્લેખ થયેલો છે (ભા. ૧, પૃ. ૧૯૮-૨૦૧) એમા એમણે જ લખેલી “સુરત ચૈત્યપરિપાટી” (સ. ૧૭૯૩)નો ઉલ્લેખ છે પરત. એના પહેલા લખાયેલી પાટણની આ ચૈત્યપરિપાટી વિશે એમાં કોઈ નોધ નથી આમ બન્ને ચૈત્યપરિપાટીઓ ઉપલબ્ધ થતા હવે આપણને પાટણના જૈન દેરાસરોની કડીબદ્ધ ઈતિહાસ પ્રાપ્ત થાય છે
કવિ સઘરાજની પાટણની ચૈત્યપરિપાટીની ખોજ આ દરમ્યાન ચાલુ જ હતી અને સદ્ભાગ્યે તે અમને ડહેલાના ઉપાશ્રયમાંથી મળી આવી (ડ. ન. ૧૦૮, પ્રત ન ૫૩૩૧, પત્ર - ૭) પ્રસ્તુત કૃતિ સં. ૧૬૧૩માં લખાઈ છે કૃતિને અને કર્તાનું નામ સઘરાજ વચાય છે
૧. શ્રી લાધાશાહ કત પાટણ ચૈત્યપરિપાટી (સં.૧૭૭૭)
ભલે મીડુ | શ્રી ગુરુભ્યો નમ //
ર
પ્રણમી પાસ જિનેશરૂ, સદગુરુ સારદમાય રચના ચૈત્ય પ્રવાડની, રચિસુ જન સુષદાય પોલિ પોલિ જે અહૈ, પાટણમે પ્રાસાદ નામ ઠામ કહી વરણવુ, સુણિયો ચિત્ત આહ્વાદ
ઢાલ – લલાનાની પહેલી પાટણમે પ્રભુ પ્રણમીઠ, શ્રી પંચાસરો પાસ લલાના પોલે પ્રેમા દોસી તણે, પ્રતાપે તેજ પ્રકાસ. પ્રાસાદ અજિત જિદનો, ચોમુખ પ્રતિમા આર લલાના સુદર વૃક્ષ સણી તલે, બહુ જિન પ્રતિમા સાર લલાના લઘુ પ્રાસાદ શ્રી શાંતજી ભેટતા ભાવઠ જાય લ. ચંદ્રપ્રભુ શ્રી પાસજી પ્રાસાદ દોય સુહાય. લ. - ચિંતામણિ પાડા માહિં, ભેટ્યા ચિતામણિ પાસ. લ. ગામડપ ભલી કોરણી, અતિ ઉચો જિન આવાસ લ૦
૩ લ. પાટણ.
૪ પા
૫ પા.
૬ પાવે