Book Title: Sambodhi 1998 Vol 22
Author(s): Jitendra B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 201
________________ 190 રસીલા કડીઆ, શીતલ શાહ SAMBODH સેઠ મેઘરાજ તણાં ઘરિ જોય, વિમલ સહિત ત્રણ પ્રતિમા હોઈ સેઠ વણાયગ સહરીઆ તણાઈ, જોઈ શ્રી જિન ઊલટ ઘણિ ૧૦ તિહા પ્રણમી જઈ શ્રી જિન વિમલ, ચપક કેતકી લીજઇ કમલ ત્રણ પ્રતિમા પૂજીજઇ સહી, વધિ સહિત જિમ સૂત્રિ કહી ૧૧ ધુલી પરવિ મુનિસુવ્રત સ્વામિ, દરીય પણાસઈ જેહનઈ નામિ તિહા પ્રતિમા પ્રણમૂલ છત્રીસ, ધ્યાન કરુ તેહનું નિસ દસ ૧૨ સંઘવી અટ્ટાઘરિ અણસ, વાસપુજ્ય જિન પૂજા કરુ ત્રાણ પ્રતિમા તિહાં કણિ ભાવીઈ, ગોદડનઈ પાડઈ આવીઇ ૧૩ દોસી ગુણરાજ દેહરઈ સાર, મૂળનાયક શ્રી નાભિ મલ્હાર પ્રતિમા આઠ તિહાર જે કહી, વિસા નાથા ઘરિ આવ્યા સહી ૧૪ તિહા પ્રણમુ શ્રી ઋષભ જિસદ, સિષરબધ દેહરાસુર ચદ બિંબ પ્યાર જિન મૂરતિ સાર, નાથાસાહા પાડઈ ઊદ્ધાર ૧૫ મૂલનાયક પ્રણમુ શ્રી શાંતિ, ભાજઇ ભાવીક તણી ભય બ્રાતિ તિહા પ્રતિમા છઇ બઈતાલીસ, ચુવીસવઠ્ઠા સહિત કહીસ ૧૬ દોસી દમા રામા ઘરિ બિન્ન, ચંદપ્રભ દેહરાસુર જિન પ્રતિમા પાચ અછઈ તિહા સહી, વદન કીજઈ વધિસૂ રહી ૧૭ સેઠ ભોજા દેહરાસુર જોઇ, ચંદપ્રભ જિનવર તિહાં હોઈ બિબ આરિ નિતુ વદન કરી, પ્રણમતા પામઇ શિવપુરી ૧૮ મહિતાનાં પાડઈ જોઈઈ, સાહા વછરાજ ઘરિ જિન ચાહીઈ બિબ પાચસૂ પાસ જિસદ, કાસગીયા દીઠઈ આણદ સુંદર ઘર મહિતા સારગ વિવહાર સિદ્ધ મનિ જાણઈ રગિ મહાવીરસૂબિ જિનસાર, આગી કઠિ અનોપમહાર ઢંઢેરવાડઈ પહતા જામ, પ્રથમ દેહરઈ શ્રી સોમલનામ આલીસ પ્રતિમા તિહા વાદીઇ, દરસણ દીઠઈ આણદીઇ મહાવીર બીજઈ સુર્ખ કરઇ, પ્રતિમા દેખી હોયડૂ ઠરઇ બિ પ્રતિમા નિત કીજઈ સેવ, ત્રીજઈ દેહરઈ સામલ દેવ ૨૨ ઉદભત્ત મૂરતિ સેવુ પાય, ભેટિ ભાવઠિ દૂરિ પલાય પૂજા કરતા હરષ અપાર, સતર ભેદ વધિ કીજઇ સાર ૨૩

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279