________________
190
રસીલા કડીઆ, શીતલ શાહ
SAMBODH
સેઠ મેઘરાજ તણાં ઘરિ જોય, વિમલ સહિત ત્રણ પ્રતિમા હોઈ
સેઠ વણાયગ સહરીઆ તણાઈ, જોઈ શ્રી જિન ઊલટ ઘણિ ૧૦ તિહા પ્રણમી જઈ શ્રી જિન વિમલ, ચપક કેતકી લીજઇ કમલ
ત્રણ પ્રતિમા પૂજીજઇ સહી, વધિ સહિત જિમ સૂત્રિ કહી ૧૧ ધુલી પરવિ મુનિસુવ્રત સ્વામિ, દરીય પણાસઈ જેહનઈ નામિ
તિહા પ્રતિમા પ્રણમૂલ છત્રીસ, ધ્યાન કરુ તેહનું નિસ દસ ૧૨ સંઘવી અટ્ટાઘરિ અણસ, વાસપુજ્ય જિન પૂજા કરુ
ત્રાણ પ્રતિમા તિહાં કણિ ભાવીઈ, ગોદડનઈ પાડઈ આવીઇ ૧૩ દોસી ગુણરાજ દેહરઈ સાર, મૂળનાયક શ્રી નાભિ મલ્હાર
પ્રતિમા આઠ તિહાર જે કહી, વિસા નાથા ઘરિ આવ્યા સહી ૧૪ તિહા પ્રણમુ શ્રી ઋષભ જિસદ, સિષરબધ દેહરાસુર ચદ
બિંબ પ્યાર જિન મૂરતિ સાર, નાથાસાહા પાડઈ ઊદ્ધાર ૧૫ મૂલનાયક પ્રણમુ શ્રી શાંતિ, ભાજઇ ભાવીક તણી ભય બ્રાતિ
તિહા પ્રતિમા છઇ બઈતાલીસ, ચુવીસવઠ્ઠા સહિત કહીસ ૧૬ દોસી દમા રામા ઘરિ બિન્ન, ચંદપ્રભ દેહરાસુર જિન
પ્રતિમા પાચ અછઈ તિહા સહી, વદન કીજઈ વધિસૂ રહી ૧૭ સેઠ ભોજા દેહરાસુર જોઇ, ચંદપ્રભ જિનવર તિહાં હોઈ
બિબ આરિ નિતુ વદન કરી, પ્રણમતા પામઇ શિવપુરી ૧૮ મહિતાનાં પાડઈ જોઈઈ, સાહા વછરાજ ઘરિ જિન ચાહીઈ
બિબ પાચસૂ પાસ જિસદ, કાસગીયા દીઠઈ આણદ સુંદર ઘર મહિતા સારગ વિવહાર સિદ્ધ મનિ જાણઈ રગિ
મહાવીરસૂબિ જિનસાર, આગી કઠિ અનોપમહાર ઢંઢેરવાડઈ પહતા જામ, પ્રથમ દેહરઈ શ્રી સોમલનામ
આલીસ પ્રતિમા તિહા વાદીઇ, દરસણ દીઠઈ આણદીઇ મહાવીર બીજઈ સુર્ખ કરઇ, પ્રતિમા દેખી હોયડૂ ઠરઇ
બિ પ્રતિમા નિત કીજઈ સેવ, ત્રીજઈ દેહરઈ સામલ દેવ ૨૨ ઉદભત્ત મૂરતિ સેવુ પાય, ભેટિ ભાવઠિ દૂરિ પલાય
પૂજા કરતા હરષ અપાર, સતર ભેદ વધિ કીજઇ સાર ૨૩