________________
Vol XXII, 1998
પાટણની બે અપ્રગટ ચત્યપરિપાટીઓ
191
નવ પ્રતિમા નમીઇ ભાવસુ, વિસા મેલાનાં ઘરિ આવસૂ
તિહા તીર્થંકર ત્રેવીસમું, બિબ પાચ જિન ભાવિૐ નમુ ૨૪ સાહા સાચા ઘરિ હરષ અપાર, નવૂ દેહરાસુર સોહિ સારા
તિહા પ્રતિમા પ્રમુષ અગ્યાર, પ્રણમતા પામુ ભવપાર દેહરાસર દેષી હરષીઇ, સાહા ભોજાઈ ઘરિ નિરષી
સંભવ શીતલ બે જિન કહુ, આભરણઈ મન મોહી રહું ૨૬ છત્રત્ર) મસ્તકિ મોહઈ, જડત હાર આગી સોહાઇ
નવકમલે જિનવર પગ ઇવઇ, જડ્યા જડિત હીરે નવનવઈ ૨૭ ઘરિ પુહુરા પારષિ રાઈચંદ, મૂળનાયક શ્રી આદિ જિસદ
બીજઈ પાસ પારશ્વનાથ, છ પ્રતિમા નિત કરુ સનાથ ૨૮ કોકો દેહરા માહિ જોઈ, કાસગીયા બે ઉદભત્ત હોઈ
મૂરતિ દેખી મન ઉલ્હસઈ, પૂજઈ તસુ ઘરિ કમલા વસઈ ૨૯ પ્રતિમા સતર અછિ મહાવીર, પ્રણમતા પામઈ ભવતાર
કોકાપાસઇસુ બે હોઈ, સેઠ મેઘાના ઘરમાં જોઈ પાડા ખેત્રપાલમા દેવ, શીતલ સ્વામી દસમા દેવ
શીતલ નીર ભરી ભંગાર, સીતલ ચદન કેસર સાર પ્રતિમા બહતાલીસ ભાવી, પારષિ કીકા ઘરિ આવીશું
ત્રિ ગઢઈ સમોસરણ મડાણ, ચુબારે શ્રી શીતલ જાણ સિષર કલસ ધજ ઉપઈ સાર, ઘટ તાલ ઘેઘૂર ઝમકાર
સતર ભેદ પૂજા કીજી, નવ પ્રતિમા નવ અગ પૂજઇ સંઘવી ટોકર ઘરિ જાણીઇ, દેહરાસુરજૂ મન આણી
બે પ્રતિમા એક જિન ચુવીસ, કર જોડી નિત નામ સીસ પીતલમઇ પ્રતિમા મનિ આણિ, મંત્ર વણાઇગનઈ થરિ જાણિ
ચર્મ તીર્થકર સેતુ સદા દાલિદ દોહગ નાવઈ કદા તિહા થિકી હવઇ પારીવાવિ, પ્રતિમા સ્મારિ ભલી તિહાં ભાવિ
આદિનાથ મૂલનાયક નામિ, પાસાં છએ બે ગોતમસ્વામિ ૩૬ બીજઈ પાડઈ દેહરા દોઈ, મહાવીર સેવઈ સુખ હોઈ
પ્રતિમા સાત તણું મડાણ, દેહ દીપઇ ત્રિભુવન ભાણ ૩૭