________________
192
રસીલા કડીઆ, શીતલ શાહ
SAMBODHI
બીજઈ દેહરઈ ત્રેવીસમુ, સુપ્રભાત ઊઠીનઈ નમુ
બિબ આરની પૂજા કરુ, સાહા વિદ્યાધર ઘરિ સીચર મહાવીર મૂલનાયક દેવ, પ્રતિમા સાત તણી કરુ સેવ
મૂરતિ દેવી હરષા જામ, સાળીવાડઈ પુછતા તામ હુયા દેહરાં ચૌદ સોહામણા, દેહરાસુર ઉગણીસ
ભવિક જીવ ભાવઈ નમુ, એણી ઢાલિ તેત્રીસ ત્રણિસઈ ઉગસુત્તરિ નમુ, પ્રતિમા ભવીયણ લોય હવઈ સાળીવાડા તણા, સાભલયો સહુ કોઈ
ઢાલ - જિન તુ. ત્રસેરીઈ હવઈ પુછતા જામ, મલ્લિનાથ મૂલનાયક નામ
પ્રતિમા પાચ પ્રધાન જિન તુ નેમનાથ દેહરઈ બીજઇ, દોઈ પ્રતિમાસુ વદન કિજઈ
સીઝઈ સઘલા કાજ જિન તુ વરસા સેઠ તણાં દેહરાસરિ, મૂળનાયક શ્રી આદિ જિસેસર
કેસરિ ચરચુ અગિ જિન તુ પ્રતિમા આઠ વલી તિહાર જાણ, વીજાવાડઈ વલી વષાણુ
જાણુ શ્રી જિન પાસ જિન તુ કુરસીપાડી અચિરાનંદન, છ પ્રતિમા સૂ કીજઈ વદન
ચદન કુસમિ પૂજિ નિ તુ કલહરવાડઈ શાંતિ જિસેસર, પ્રતિમા છપન્ન પરમ જોગીશ્વર
નદીસર અવતાર જિન તુ કઈઆવાડઈ માહિ પ્રધાન, આઠ પ્રતિમાસૂ મહાવીર નિદાન
શાન તણું દાતાર જિન તુ દણાયગવાઈ કષભ નમી જઈ, ઉગણાતી પ્રતિમા પૂજી જઈ
લીજઈ ભવનુ લાહનુ જિન તુ ધાધુલિપાડઈ સુવધિ સુજાણ, ત્રિતાલીસ પ્રતિમા મડાણ
આણ વહુ નિજ ચિત્ત જિન તુ ગોલવાડિ મન હરષ ધરજઈ, સાત પ્રતિમાસૂ પાસ પૂજીજઈ
કીજઇ સફલ સસાર જિન તુ