________________
Vol XXII, 1998
પાટણની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
193
બીજઇ દેહરઈ પ્રતિમા ચૌદ પૂજઉં, ભવિયા મનિ આણદ
ચંદવદન મુખ જોઇ જિન તુ પાસ જિગંદ લેસી ઘરિ કહીઈ, પૂજી પૂનાવાડઈ જઈ રહીઈ
શ્રી જિન પાસ જિન તુ આલીસ પ્રતિમા તિહા પૂજેટૂ બડૂયાવાડઈ આદિ નમસૂ
કહિસ્ર દોઈ બિબ સાર જિન તુ સત્રાકવાડઈ સાત ફણુ જિન, આઠ પ્રતિમા વાદુ ભવિયણ જિન
બિન તે જિન નિત વદ જિન તુ ઉચાપાડા માહિ જિણેસર, સંઘવી નાકર દેહરાસુર
હરષ ધરુ જિન દૈષિ જિન તુ છ પ્રતિમા એક જિન ચવિસઈ, જમ લઈ પ્રતિમા સાત કહીસઈ દીસઈ શ્રી જિન શાંતિ જિન તુળ
પ૭ નવું દેહરુ અતિ સુંદર સોહઈ, પાસ જિણદ મૂળનાયક મોહઈ જોઈ દસ બિબ સાર જિન તુ
૫૮ પ્રસ્તુત ઢાળ-રમા જિન તુ આકણી તરીકે છે પણ અહી ક્યાક એકલો જિ લખ્યો છે, ક્યાંક એકલો જિન લખ્યો છે ક્યાક તુ જિન લખાયું છે એ બધામાં એકરૂપતા આવે તે માટે અહીં અને જિન તુ એમ સુધારીને કરવામા આવ્યું છે
દેહરાસુર ત્રણ જાણીઈ, અનઈ વલી દેહરાં ચૌદ
ઇમ સત્તરે પૂજા કરી, નરનારીના વૃદ બસઈ સત્તાણું બિંબની પૂજા કીજઈ સાર,
નવે ઘરે આવીયા, આણી હરષ અપાર
ઢાલ - સલૂણીતુ નવે ઘરે આવી ભાવી ભાવના, અતિ ઉચ્છવ રગિ કરીએ પૂજ્યા પાસ નિણદ ચદન કુસમિ એ, બિબ આઠ ભાવઈ ધરી એ પંચાસર શ્રી પાસ આગ્ધાપૂરણ, જિન પ્રતિમા નવ વાદીઇ એ હરખ્યા હીયા મઝારિ, હરષ ભવનિ જઇ જિન દેખી આણદીઆ એ મૂલનાયક શ્રી આદિ પ્રથમ તીર્થકર, એસી પ્રતિમા ભાવીઇ એ ભમતી માહિ દેહરી યડી નિરષી નઈ, ત્રીજઈ દેહરઈ આવીયા એ
૬૧
૬૨
૬૩