________________
194
રસીલા કડીઆ, શીતલ શાહ
તિહા પ્રતિમા પાત્રીસ, ચુવીસવદ્યાસુ વાસપુજ નાયક ધણી એ ચુથઇ જિન ઉગણીસ પ્રતિમા પૂજીઇ, મૂલનાયક મહાવીર તણી એ પોસાલ માંહિ દેહરુ પાચમુ, જોઈનઇ નરષીઇ નેમિસિરુ એ તેર પ્રતિમા તિહા વાદી, પાપ નિકદીનઇ સેવીઇ રાજ લિવરુ એ ઉંચી સેરી માહિ દેહરુ નરષતા, હરષિ હઇડુ ઉલ્સઇ રે થભાગુષચિત્રામ છોહ અતિ ઝલલઇ એ, પ્રતિબિબ રુપ માહિ વસઈ એ ૬૬ નદીસર અવતાર શાંતિ પ્રમુખ, જિન બિંબ ત્રીસ તિહા ભાવયો એ બીજઇ દેહરઇ શાંતિ પ્રતિમા બાર એ, પોસાલ માહિ જાણજ્યો એ પ્રતિમા છઇ અગ્યાર ત્રીજઇ દેહરઇ એ, ચંદપ્રભ જિનવર તણી એ ત્રિણિ પ્રતિમા શ્રી પાસ વાદી ઉરડી એ, ભણસાલી સમરથ તણી એ સાઊકુ પારસ્યનાથ દેહરઈ પાચમઇ એ, પ્રતિમા પચાવન ભણ્ એ ચંદપ્રભ જિનરાજ જિમણઇ પાસઇ એ, પીતલમઈ પ્રતિમા ઘણૂ એ સપ્રતિરાઇ ભરાવીઆ, જે સુહસ્તિસૂરિ તે ગુરુ ઉપદેશિ લહી એ વરસ બિસઇ એકાણુ અતર ખેતલુ, શ્રી મહાવીર પછી કહી એ પ્રતિમા અછð અઘોત વરસ સતર સઇ એ, ઊપરિ એકાણુ તણી એ ધિન તે અવતાર ધિન નરનારીય તણા કરઇ જાત્રા જિનવર તણી એ સૂરીઆભિ સુર* પૂજી તિમ જિન પૂજિજ્યો, ભવિક જીવ ભાવિ નમી એ ટાલુ મનની ભ્રાતિ ગણધર ભાસઇ એ, જિનપ્રતિમા શ્રી જિન સમી એ ૭૨ ત્રિકરણ સિદ્ધિ જે પૂજઈ તસુ સકટ નાસઈ, દુર્ગતિ તે ના વસહી એ નાગમણપાડા માહિ દેહરા બેઅ છઈ, પોસાલમાહિ તે કહી એ
૭૧
SAMBODHI
૬૪
૬૫
૬૭
૮
૬૯
૭૦
26
એકઇ શ્રી જિન શાંતિ નેમીસર તણી એ, છ પ્રતિમા સુખ સાગરુ એ ચુવીસ જિન સૂપાસ બીજઇ દેહરઇ એ, પૂજિત સવિ સકટ હરુ એ પીપલ પાડઇ શાંતિ એકાદશ પ્રતિમા મૂરતિ મોહણ – વેલડી એ બીજઇ પાડઇ પાચ પ્રતિમા પૂજીઇ, અજિતનાથ જિન કેરડીઇ પૂજ રચી તિા અગિ રગિ આવીઆ, ચિંતામણિ પાડા ભણી એ તિષ્ઠા પ્રતિમા જિન ત્રીસ ધરણંદપાસઇ એ, પૂજા સારઇ જિન તણી એ ૭૬
૭૪
૭૫
* જંબુ પ્રશપ્તિ આગમ અને ભગવતી ચૂર્ણિમા સૂર્યભ નામના દેવે ભગવાનની પૂજા કરી હતી તેવી વાત નોધવામા આવી છે