________________
Fol XII, 1998
પાટણની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
195
સંઘવી અરજનપાડઈ સોલકું, જિન મૃગ લછન્ન જિનનઈ ભણ્ એ પ્રતિમા દશાનિતેર સેવ કરુ, સદા કર જોડી નિત ગુણ ઘણૂ એ પરાકોડી મઝારિ શાંતિ ભવનિ જઈ, ભાવના તિહા ભાવસું એ બાવન દેહરી માહિ દેઈ, પ્રદક્ષણા આદિ ભવન માહિ આવસૂ એ પ્રતિમા એકસુ નવ બેહુ દેહરઈ થઈ, સાહા સદરથ ઘરિ સાચ એ તિહા છઇ પાશ્વનાથ ચક્રવદન મુખ બિંબ પાચ શેવા કરું એ જન્મ કરુ સપવિત્ર ભાવના ભાવીઇ એ, અષ્ટાપદ ભણી સાચર્યા એ પ્રતિમા એકસુ સાઠિ સાત ઊપરિ કહી, ચંદપ્રભુ તિહાં પરવર્યા એ તોરણ તPય મડાણ થાભે કોરણીઅ, પત્થર જામલિ પૂતલી એ કરતી નાટારંભ જિનવર, આગલિ દીઠઈ મનિ પૂગી રલી એ સહા મેઘા ઘરમાહિ શાંતિ જિણસર, ત્રણ પ્રતિમા મનસુ ધરી એ મગતાફલમાં હાર પૂજી દીસઇએ, સોવનિમાં ફૂલઇ કરી એ ઠાકર હરષા ઘરિ ફટિક રત્ન પ્રતિમા, ચંદપ્રભ જિનવર તણી એ તિહા પ્રતિમા જિન ચ્યાર વદી આવીયા, નરસંગ ઠાકર ઘરભણી એ ૮૩ વદ્યા પાસ જિણદ પ્રતિમા આર એ, દેહ કાતિ સોવન તણી એ છત્ર ભલા સિરિ સોહઈ, દેશી મોહીઈ દેહરી જિન દીપાં ઘણી એ ૮૪ આદિલ મન માહિ દેહરાસુર દેવી, ઘરિ આસા ઠાકર તણાઈ એ સિષરબદ્ધ અવતાર ત્રણ પ્રતિમા વાદી, ચંદ લંછણ જે જિન તાઈ એ ૮૫ વામા દેવિ મલ્હાર નીલવરણ કાતિ, હાંસા ઠાકર ઘરિ કહીઈ એ નવ પ્રતિમા નવ અગિ પૂજી અગિ એ, સિંહાસણિ બઈઠી સહી એ ૮૬ દેહરુ સુદર સોહઈ સુરનર મોહઈ એ, ચિત્ત દિન તિહા દીસઈ ઘણી એ પ્રતિમા ચંદપ્રભ સ્વામિ મોહન મૂરતિ જોતા, અતિ રલીઆમણી એ ૮૭ ઠાકર શ્રી આસધીર બિંબ ભરાવીઓ, ઉપમ કાતિ પા તણી એ પૂજઊ તે ભગવત પૂજ્યા આપઈ એ, ઠાકર પદવી આપણી એ ૮૮ આભરણે અતિ દીપઇ મોતી માણિક, જોતિ જિસી સૂરય તણી એ નવ પ્રતિમા તિહા જાણી, આણી મન માહિ સેવ કરુ ત્રિભોવન ધણી એ ૮૯ ત્રાંગડીઆનઈ પાડઈ આદિ જિસેસર, અઠાવીસ પ્રતિમા કહી એ પદમપ્રભ જિન છઠ્ઠા વદન કીજઇએ, સીઝઈ કાજ સઘલા સહી એ ૯૦