________________
196
રસીલા કડીઆ, શીતલ શાહ
SAMBODHI
દૂહા
છ દેહરાં જાણજયો, અનઈ દેહરા બાવીસ
સઘ સહુ હરષિ કરી, નિત નિત નામુ સીસ અઠાવીસ જિનભવનની સંખ્યા ત્રીજઇ ઢાલિ.
અઢાર ઊપરિ સાતસઇ જિનપ્રતિમા નિહાલિ
ઢાલ,
મણહટ્ટીઆ પાડા માહિ મહાવીર વષાણુ,
તિહા પ્રસાદ નવું કરિઓ પ્રતિમા પાચ જાણુ પાડઈ મહમાઈઆ તણાઈ પ્રતિમા અગ્યાર,
ચરમ તીર્થંકર પૂજઈ, ત્રિભોવન શણગાર તિહા થકી હવઈ ચાલીઆ એ, હીયડઈ હરષ ધરી જઈ,
તંબોલી પાડઈ જઈ જિન પૂજા કીજઈ ચૌદ બિબસૂ શ્રી સુપાસ અતિ સુંદર સોહઈ,
ભણસાલી સોના તણાં દેહરાસુર મોહઈ ત્રણિ પ્રતિમાસુ ઋષભદેવ વદુ ભવી પ્રાણી,
થાવર પારષિનઇ ઘરિએ તે ઉલટ આણી. આરિ પ્રતિમાસૂ શ્રી શાંતિદેવ જિન વદન કીજઇ,
મંડલિક પારષિ ઘરિ દેહરાસુર ત્રીજઇ બિંબ ત્રણસૂ ઋષભદેવ પૂજી ફલ લેશું,
પૂના પારષિ ને ઘરિ બિબ ત્રણ નમેનૂ બઈડાપાડા માહિઈ તિહાં પરતર દેહરુ,
મડપ ચુક વિશાલ થભ જોતા નહી અને સોલમ્ શ્રી શાંતિદેવ ભૂલનાયક નામ,
જિહા પ્રતિમા એકવીસ કહી વદી પુહત્તા જામ વૈદ્ય તણા પાડા માહિ નવું દેહરુ સોહઈ,
દેશ પ્રતિમાસૂ ચંદપ્રભ જોતા મન મોહ પોસાળના પાડા માહિ દેહરઈ રિસહસર,
તિહા પ્રતિમા પાત્રીસ છઠ પૂજી ચદન કેસર