________________
Vol XXII, 1998
પાટણની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
ભજબલ શ્રેષ્ઠિ તણઇ ઘર દેખી મન રીઝઇ સિષરબધ પ્રાસાદ જિસુ કુણ ઉપમ દીજઇ
આઠ બિબ સેવુ સદા આભ૨ણે સોહઇ
પરગર વલી રુપા તણીએ પાચ રત્નમઇ સોહઇ
જવહરી રુપા તણઈ દિર સુવિધ સુજાણ
બિબ પાચ તિહા જાણીઇ ચિત્રામિ મડાણ
સેઠ ઠાકરસા તણઈ ભવનિ તિહા વેગિ આવી આઠ પ્રતિમાસુ ઋષભદેવ મન સિદ્ધિ ભાવી ભરથ સાહા પાડઈ જઈ પૂજઉ ૫૨મેસર
નવ પ્રતિમાસુ સોહીઇ તિહાં આદિ જિજ્ઞેસર થાવરસાહા તણઇ ઘરિ પ્રતિમા ચ્યાર જોઈ
સાહા સિઘરાજ તણઇ ઘરિ પ્રતિમા પાચ હોઇ કંસારવાડા માહિ નવુ પ્રાસાદ મનોહર
ભમરી નખસ છાજઇ ભલી દેષી મોહઇ સુર મૂલ ગભારઇ આદિ દેવ ત્રિભોવન જન વદન બિબ સોલ તિહા પૂજીઇ લેઈ કુકુમ ચદન દેહરાસુર સોહામણુ વથા પારિષ ઘિરે
પાસ જિજ્ઞેસર સહિત આઠ પૂજિ વિવિધ કરિ પાડઇ ઢાલ ઊતારનઇ સેઠ ટોકર જાણ્
સુમતિનાથ ચુવીસસૂ બીજા સોલ વખાણ્ ભઈસાતવાડઇ શાંતિનાથ જિનવદન કરસૂ
ચુપન્ન પ્રતિમા જિન તણી ભાવિ ગુણ ભણસૂ સાહાવાડા ભણી સાચરયા, અતિ આણંદ આણી
બાવન બિબસુ શ્રી સુપાસ વધુ ભવિ પ્રાણી સગરકૂયાપાડઈ કહૂ જિનહર એક સાર
પનર બિબ તિહા જાણીઇ વામા દેવિ મલ્હાર નારિગપુર શ્રી પાસદેવ સવિ સંકટ ચૂરિ
વીસ બિબ તિહા ભાવયો સેવક સુખ પૂરð
૪
૫
૬
છ
८
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
197