Book Title: Sambodhi 1998 Vol 22
Author(s): Jitendra B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 214
________________ Vol. II, 1998 પાટણની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ 203 બાણ દેહરા દપતા એ, જિન નિરખતા અતિ આણદ, દેહરાસુર અતિ સોભતા એ, જિન સોલ કલા જિમ ચંદ ઉગણહત્તરિ વદ્યા સહીય, હીયડઈ ધરીય વિવેક, સર્વ થઈ સખ્યા સણ એ, જિન એકસુ સાઠિનઈ એક પ્રતિમાની સખ્યા કહી એ, જિન ચુવીસસઈ અડત્રીસ, પૂજા કીજઇ હરષસુ એ, નશિ દન નામુ સીસ પ્રસિધ્ધ દેહરાસુર જે સુસ્યા એ, જિન તે સંખ્યા એ સાર ઘર ઘરિ જિન પ્રતિમા ભલી એ, વદન કહિતુહૂ ન લહૂ પાર નસિ દિન તે વદન કરુ એ, જિન વલીય ગામોગર દેવ, સાસય અસાસય જે પડિમા ભવિ ભવિ દેયો શેવ. વિનતડી પ્રભુ હું કરું એ, મયા કરું ભગવત, કર્મ વશિ બહુ પરીભમિલ એ, તારણ તૂ અરીહત વિધપક્ષ ગચ્છ ગુરુ જયકરુ એ, શ્રી ધર્મયૂરતિ સૂરિ, ગુરુ પ્રસાદિઈ ચૈત્યપ્રવાડિ કીધઈ આણદ પૂરિ સંવત સોલતરોતરઈ એક માસ આસાઢ તે રગ, પુન્યમ વાર શિન થિર રહુ એ, પાટણ નયર અભગ કિલસ અણહલવાડઈ નયર પાટ િચુવીસઈ જિન જગગુરુ એ, શાતિ જિનવર શાંતિકારક સયલ સઇ સુખાક જા દૂધ સાગર ચદ તારા સૂરિ મેરુ મહીધર , તા ચૈત્ય અવિચલ કહઈ સેવક સંઘરાજ સુખાક ઈતિ શ્રી ચૈત્યપ્રવાડિ સપૂર્ણ || || શ્રી / અશુદ્ધ પાઠ શુદ્ધ પાઠ પહિલું નિસ ઢાળ ૧, કડી ૨ ઢાળ ૧, કડી ૧૨ ઢાળ ૧, કડી ૧૬ ઢાળ ૧, કડી ૨૦ ઢાળ ૧, કડી ૩૧ પૂહિલ નસિ ભાંતિ આગી. ભગાર બ્રાતિ આગી. ભૂગાર

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279