Book Title: Sambodhi 1998 Vol 22
Author(s): Jitendra B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 213
________________ 202 રસીલા કડીઆ, શીતલ શાહ ત્રિણિ પ્રતિમા તિહા મનોહર, વુહુરા વછા ઘર સુદર, વાસપૂજ્ય જિન જાણી, ચ્યાર પ્રતિમા મનિ આણી વિમલ જિજ્ઞેસર પ્રતિમા, સેઠ અમીપાલ ઘરમા, નવૂ દેહરાસુર સાર, પ્રતિમા આઠ ઉદાર ઘર પારરિષ ઉદિકરણ, ચંદપ્રભ ચકિરણ, દેહરાસુર મન મોહઇ, ત્રીજી ભુઇ જિન સોહઇ રત્નમય બિબનઇ કલસ, સદફકારી કામ સરસ, ત્રણિ પ્રતિમા તિહા ભાવી, લટકણ સાહા પાડઇ આવી પીતલમઇ શ્રી જિન શાંતિ, દેહ સોવ્યન જિસી કાતિ, છ પ્રતિમા ગુણ ગાઉં, જિમ અવિચલ પદ પાઉ આન્નાવાડઈ જાસુ, પૂજ કરી ગુણ ગાસ, પ્રતિમા સાતસુ સોહÛ, ત્રેવીસમુ જિન મોહિ હદ્ પારિષ ઘર ભણીઇ, ત્રણિ પ્રતિમા તિહા થુણીઇ, શાંતિનાથ પૂજા કરીઇ, સયલ સિધ્ધિ સુષ ભરીઇ મહિતા હાદા કૂઅરજી, તસુ ધરિ બે પ્રતિમા પૂજી, નીલ વર્ણ સિ૨ઇ પાસ, વિછત પૂરઇ આસ પૂજ રચી જઇ તિહા ચગિ, સંઘ સહૂ મિલી રિંગ, ભગતિ જુગતિ બહૂ વિસ્તર, મણોરથ પૂરઇ જિજ્ઞેસ૨ દૂહા અઢાર દેહરાસુર અતિ ભલા દેહરા તેર વાણિ, છઠિ ઢાલિ પ્રકાસીયા ઇમ એકત્રીસઇ જાણિ ત્રણિસઇ છ પ્રતિમા સહી પૂજી આણંદપૂરિ, મન માહિ સમરસિઇ તેહનઇ દુર્ગતિ દૂરિ. છત્રીસ સતર ભેદસૂ પૂજા કીધી ચંગિ, પચશબ્દ નિરઘોષસુ નિતુ નવુ ઉચ્છવ રગિ હાલ પાટણ નગર વખાણીઇ એ, જિનવદન અવર ન બીજુ કોઇ, જિન ભવન રુલીઆમણૂ એ, જિન અતિહ અનોપમ હોઇ SAMBODHI ૭૧ ૭૨ ૭૩ ૭૪ ૭૫ ૭૬ 09 ७८ ૭૯ ८० ૮૧ ૮૨ ૮૩

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279