________________
202
રસીલા કડીઆ, શીતલ શાહ
ત્રિણિ પ્રતિમા તિહા મનોહર, વુહુરા વછા ઘર સુદર, વાસપૂજ્ય જિન જાણી, ચ્યાર પ્રતિમા મનિ આણી વિમલ જિજ્ઞેસર પ્રતિમા, સેઠ અમીપાલ ઘરમા, નવૂ દેહરાસુર સાર, પ્રતિમા આઠ ઉદાર ઘર પારરિષ ઉદિકરણ, ચંદપ્રભ ચકિરણ,
દેહરાસુર મન મોહઇ, ત્રીજી ભુઇ જિન સોહઇ રત્નમય બિબનઇ કલસ, સદફકારી કામ સરસ,
ત્રણિ પ્રતિમા તિહા ભાવી, લટકણ સાહા પાડઇ આવી પીતલમઇ શ્રી જિન શાંતિ, દેહ સોવ્યન જિસી કાતિ, છ પ્રતિમા ગુણ ગાઉં, જિમ અવિચલ પદ પાઉ આન્નાવાડઈ જાસુ, પૂજ કરી ગુણ ગાસ,
પ્રતિમા સાતસુ સોહÛ, ત્રેવીસમુ જિન મોહિ હદ્ પારિષ ઘર ભણીઇ, ત્રણિ પ્રતિમા તિહા થુણીઇ, શાંતિનાથ પૂજા કરીઇ, સયલ સિધ્ધિ સુષ ભરીઇ મહિતા હાદા કૂઅરજી, તસુ ધરિ બે પ્રતિમા પૂજી, નીલ વર્ણ સિ૨ઇ પાસ, વિછત પૂરઇ આસ પૂજ રચી જઇ તિહા ચગિ, સંઘ સહૂ મિલી રિંગ, ભગતિ જુગતિ બહૂ વિસ્તર, મણોરથ પૂરઇ જિજ્ઞેસ૨ દૂહા અઢાર દેહરાસુર અતિ ભલા દેહરા તેર વાણિ,
છઠિ ઢાલિ પ્રકાસીયા ઇમ એકત્રીસઇ જાણિ ત્રણિસઇ છ પ્રતિમા સહી પૂજી આણંદપૂરિ,
મન માહિ સમરસિઇ તેહનઇ દુર્ગતિ દૂરિ. છત્રીસ સતર ભેદસૂ પૂજા કીધી ચંગિ,
પચશબ્દ નિરઘોષસુ નિતુ નવુ ઉચ્છવ રગિ
હાલ
પાટણ નગર વખાણીઇ એ, જિનવદન અવર ન બીજુ કોઇ, જિન ભવન રુલીઆમણૂ એ, જિન અતિહ અનોપમ હોઇ
SAMBODHI
૭૧
૭૨
૭૩
૭૪
૭૫
૭૬
09
७८
૭૯
८०
૮૧
૮૨
૮૩