________________
Vol XXII, 1998
પાટણની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
201
ચુવીસવટ્ટાસુઅ વધુ, દરશિણ દીઠઈ આણદુ,
ઘરિ આવ્યા દોસી કમણ, દેહરાસુર ભાનુ ભવયણ વાસપૂજ્ય વધુ સાર, છ પ્રતિમા દીપઈ હાર,
નષસ કરી અતિસાર, તોરણ થાભ અપાર દોસી દેવા ઘર જઈઇ, શીતલ જિનવર કહીઈ,
પ્રતિમા સાત સોહાકર, દોસી વીરા ઘરિ જિનહર પ્રતિમા ચ્યાર જુહારી, શીતલ જિન સુખકારી,
સેઠ કરમસી ઘરિ વદુ, આદિ જિણેસર વધુ છ પ્રતિમાસૂસ સોહબ, સહા મનજીએ ઘરિ મોહઈ,
પાડઈ સાહાકરણાનઈ, કરિસિ સેવા શીતલનઈ ત્રેવીસ પ્રતિમા પૂજીજઇ સાહા મનજી ઘરિ,
અભિનવ રત્નમાં બિંબ સંભવ પ્રતિમા આઠ તિહા વદુ મુખ સોહિ પૂનમ ચદુ,
દેહરાસુર જગરજન, જોતા દરીય નિકદન સેઠ પાતા ઘર સુમતિ, દેહરાસુર વારુ જુગતિ,
પ્રતિમા પાચ તિવા જુગપતિ, દાત તણી તિહા વતપતિ દાડિમ બાજઇ પૂતલી યત્ર કલઈ,
ધજ લહિકઈ, સુગધ વસ્તુ મહિ મહિકઇ તિહા થી ખેતલવસહી, કરસૂ પઈસતન સહી,
પ્રતિમા આઠ પ્રકાસ, વાસિપુ એ પાસ સંશા પારષિ ઘરિ બિન, દેહરાસુર આદિ જિન,
પ્રતિમા આર સુચગ, ફૂલ ગુલાલ સુ ૨ગ રયણમાં જિનવર આર, ચમુખ પૂજઇ સાર,
પારષિ નાથાના ઘરમા, ચુમુખસુ આઠ પ્રતિમા બીજઈ દેહર શાંતિ, ભાઈ ભવની ભ્રાતિ,
આર પ્રતિમા ગુણ ગાસુ, ત્રીજે દેહરઇ જાસૂ તિહા અછઈ પાસ કુમાર, બિબ પાચ જિન સાર,
અજિતનાથ જિન બીજઓ, સેઠ લકા રિ પૂજા
FY