________________
200
રસીલા કડીઆ, શીતલ શાહ
SAMBODHI દૂહા નવ દેહરાસુર નરશી દેહરા તેર ઊદાર,
એ સંખ્યા બાવીસની ભવીયણ જાણઓ સાર પચમે ઢાલ પ્રકાસી પ્રતિમા જિનની સાર, ઉગણસઠિ ઊપરિ બિસઈ ત્રિભોવન તારણહાર
ઢાલ – ઊલાલુ ફોહલીઆ વાડઈ જઈઇ, જિનહર સાત તિહા કહી,
આદિ જિણેસર નાયક, મન વછિત ફલ દાયક ચુત્રીસ જિન ચૌદ પૂજઉ મનિહિ આણંદ,
દેહર નવુ સોહાકર ત્રેવીસમુ સુખસાગર પ્રતિમા સતસૂ કહીઈ, મૂરતિ દેશી ગહગહીઈ,
સેઠ ધણદત્ત ઘરિ હરષ, પર્આના ઘર માહિ પરષ દશ પ્રતિમાસુઅ પાસ, પૂરઈ મન તણી આસ,
સાહ માધવ ઘરિ જોઈ, પ્રતિમા સાત તિહા હોઈ બારસમુ જિન ભાવુ, સેઠિ વીરા ઘરિ આવું,
પ્રતિમા એકાદશ જાણું, વાસપૂજ્ય મનિ આણુ પૂનમીયા દેહરઈ ચૌદ, પ્રતિમા દીઠઈ આણદ,
વલીઆરવાડઈ દેહરુ, શાંતિ જિણેસર કેરુ એકાદશ પ્રતિમા સાર, જોતા હરષ અપાર,
મદલિ મદલિ બાંઠા સૂયડા, છાજઈ દીસઈ યડા શાંતિસર મહાવીર નમુઅ નિરતર ધીર,
સોનારવાડઈ વદન, નવૃ દેહરુ જગરજન જોતા અનોપમ દીસઈ, તિહા પ્રતિમા છઈ ત્રેવીસ,
ભંડારી પાડઈ ભગતિ, જિન પૂજા કીજઈ જુગતિ. વામાદેવિ મલ્હાર, બિબ આઠ જિન સાર,
શાંતિજિદ અપાર, કઠિ અનોપમહાર સાહા સદયવચ્છનઈએ, ઘરમા પૂજ રચી જઈ,
બિ પ્રતિમા ભાવિ ભાવીઈ સાર, પ્રતિમા પ્યાલીસ નિય્યાર પ૬