________________
Vol XXII, 1998
પાટણની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
199
ભાણા પારષિ પાડઈ કહૂ નવૂ દેહરુ દીપઇ બહૂ તિહાં સહૂ પૂજ રચે વિવિધ કરી એ પાસ જિણેસર વધૂ એ બિબ તેર તિહા વદૂ એ નદૂ એ અવિધિ આસાતન જે કરી એ ૩૧ ધિન તે નર અવતાર દેહરા કીયા ઊદ્ધાર એ સાર સમકિતની દીપતિ ઘણી એ વેગિ ગુલાલ ગુથાવાઇ ચપક કેતકી લ્હાવીઇ આવીઇ પાડઈ વિસા ભોજાલક્કી એ ૩૨ બિબ ચાર પૂજા કરુ વિરમ વડઈ અણસરું મનિ ધરુ શાંતિનાથ સુખસાગર એ. બિંબ સતાવીસ પૂજા કરી પાડઈ બલીદ હર્ષ કરી મનિ ધરી બિંબ અઢાર વદન કરું એ ૩૩ સાણીસર માહિ જાણીઇ મુનિસુવ્રત મનિ આણીઈ બિંબ પ્યાર જિનવર તણા એ સતરભેદસ્ વધિ સહી રાઇયાસણી માહિ કહી આણ વહી પૂજા કીધઈ ફલ ઘણા એ ૩૪ પાડઈ માં વિદ્યાધર શાંતિનાથ સોહકર સખકર પ્રતિમા ત્રણ તિહાં ખરીએ કસૂબીઆપાડઈ કહી શીતલ જિન ભવને એ, સામહી નવ પ્રતિમા સેવા કરી એ ૩૫ બીજઈ દેહરઈ જાઈઈ પાસ જિસેસર પ્લાઈઇ, ગાઈડ બિંબ તેર નિત ભાવસુ એ કોઠારી મ નિ આણીઇ ઔર પ્રતિમા વીર જાણીતું ગુણ ઘણી મહ જસવંત ઘરિ આવ એ સામલ વન શ્રી પાસ એ પૂરઈ મનની આસ એ પાસઈ એ ત્રિણિ પ્રતિમા પીતલ તણાઈ આવ્યા ઘરિ બાઈસારુ એ કાસગીયા બે વારુ એ ધારુ એ નવ પ્રતિમા તિહા ગુણ ઘુણી એ કોવારી પાડઈ હરષીઈ પાસ જિણેસર નિરષીઈ પરખીઈ એકાદશ જિન સુદર એ ઘરિ નાકર મોદી તણઈ છ પ્રતિમા હરષિ ઘણિ ગુણ ઘણાં જેહના દેવી સુરવર એ ૩૮ સહી ઘરિ મંત્રી જેરાજ એ વાસપુજ્ય તિહા છાજઇ એ વાજઈ એ મદલ તાલ સઘૂઘરી એ જિન પ્રતિમા તિહા ચ્યાર એ પૂજિત પામઈ પાર એ સાર એ પૂજ કરુ ભાવિ કરી એ ૩૯ વિરાષા એષિ ઘર સાર એ વામાદેવિ મલ્હાર એ હાર એ ચપકમઈ સોવન તણા એ બિબ આઠ તિહાં પૂજીજઈ સતર ભેદ વિધિસૂ કીજઈ એ જન્મ સફલ માનવ તણ એ ૪૦ સંઘવીનઈ પાડઈ જઈ સંઘવી વસ્તા ઘર સહી તિહાં કહી ચંદપ્રભ દેહરાસરુ એ છ પ્રતિમા અતિ સુંદર સેવકનઈ શિવસુખ કરુ સુદર જસ સુરનર સેવા કરુ એ ૪૧ વહુરા સંઘરાજ ઘરિ ભણુ દેહરાસુર રલીઆમણે ગુણ ઘણુ ચંદપ્રભ જિનવર તણા એ પ્રતિમા ચ્યારસુ ચગિ જોતા ઊલટિ અગિ એ રગિઈ એ મનમાહિ માનવ તણા એ ૪૨ સંઘવી લટ્ટકણ ઘરિ ભણી અજિતનાથ પ્રતિમા થણી જિન તણી મૂરતિ લીઆમણી એ દેહરઠ આદિ જિણેસર બિંબ થ્યારિ અતિ સુંદર સુરવર ભગતિ કરિના ભાવિ ઘણી એ ૪૩