________________
Vol.
II, 1998
પાટણની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
203
બાણ દેહરા દપતા એ, જિન નિરખતા અતિ આણદ,
દેહરાસુર અતિ સોભતા એ, જિન સોલ કલા જિમ ચંદ ઉગણહત્તરિ વદ્યા સહીય, હીયડઈ ધરીય વિવેક,
સર્વ થઈ સખ્યા સણ એ, જિન એકસુ સાઠિનઈ એક પ્રતિમાની સખ્યા કહી એ, જિન ચુવીસસઈ અડત્રીસ,
પૂજા કીજઇ હરષસુ એ, નશિ દન નામુ સીસ પ્રસિધ્ધ દેહરાસુર જે સુસ્યા એ, જિન તે સંખ્યા એ સાર
ઘર ઘરિ જિન પ્રતિમા ભલી એ, વદન કહિતુહૂ ન લહૂ પાર નસિ દિન તે વદન કરુ એ, જિન વલીય ગામોગર દેવ,
સાસય અસાસય જે પડિમા ભવિ ભવિ દેયો શેવ. વિનતડી પ્રભુ હું કરું એ, મયા કરું ભગવત,
કર્મ વશિ બહુ પરીભમિલ એ, તારણ તૂ અરીહત વિધપક્ષ ગચ્છ ગુરુ જયકરુ એ, શ્રી ધર્મયૂરતિ સૂરિ,
ગુરુ પ્રસાદિઈ ચૈત્યપ્રવાડિ કીધઈ આણદ પૂરિ સંવત સોલતરોતરઈ એક માસ આસાઢ તે રગ,
પુન્યમ વાર શિન થિર રહુ એ, પાટણ નયર અભગ
કિલસ
અણહલવાડઈ નયર પાટ િચુવીસઈ જિન જગગુરુ એ,
શાતિ જિનવર શાંતિકારક સયલ સઇ સુખાક જા દૂધ સાગર ચદ તારા સૂરિ મેરુ મહીધર ,
તા ચૈત્ય અવિચલ કહઈ સેવક સંઘરાજ સુખાક ઈતિ શ્રી ચૈત્યપ્રવાડિ સપૂર્ણ || || શ્રી /
અશુદ્ધ પાઠ શુદ્ધ પાઠ
પહિલું નિસ
ઢાળ ૧, કડી ૨ ઢાળ ૧, કડી ૧૨ ઢાળ ૧, કડી ૧૬ ઢાળ ૧, કડી ૨૦ ઢાળ ૧, કડી ૩૧
પૂહિલ નસિ ભાંતિ આગી. ભગાર
બ્રાતિ આગી. ભૂગાર