Book Title: Sambodhi 1998 Vol 22
Author(s): Jitendra B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 212
________________ Vol XXII, 1998 પાટણની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ 201 ચુવીસવટ્ટાસુઅ વધુ, દરશિણ દીઠઈ આણદુ, ઘરિ આવ્યા દોસી કમણ, દેહરાસુર ભાનુ ભવયણ વાસપૂજ્ય વધુ સાર, છ પ્રતિમા દીપઈ હાર, નષસ કરી અતિસાર, તોરણ થાભ અપાર દોસી દેવા ઘર જઈઇ, શીતલ જિનવર કહીઈ, પ્રતિમા સાત સોહાકર, દોસી વીરા ઘરિ જિનહર પ્રતિમા ચ્યાર જુહારી, શીતલ જિન સુખકારી, સેઠ કરમસી ઘરિ વદુ, આદિ જિણેસર વધુ છ પ્રતિમાસૂસ સોહબ, સહા મનજીએ ઘરિ મોહઈ, પાડઈ સાહાકરણાનઈ, કરિસિ સેવા શીતલનઈ ત્રેવીસ પ્રતિમા પૂજીજઇ સાહા મનજી ઘરિ, અભિનવ રત્નમાં બિંબ સંભવ પ્રતિમા આઠ તિહા વદુ મુખ સોહિ પૂનમ ચદુ, દેહરાસુર જગરજન, જોતા દરીય નિકદન સેઠ પાતા ઘર સુમતિ, દેહરાસુર વારુ જુગતિ, પ્રતિમા પાચ તિવા જુગપતિ, દાત તણી તિહા વતપતિ દાડિમ બાજઇ પૂતલી યત્ર કલઈ, ધજ લહિકઈ, સુગધ વસ્તુ મહિ મહિકઇ તિહા થી ખેતલવસહી, કરસૂ પઈસતન સહી, પ્રતિમા આઠ પ્રકાસ, વાસિપુ એ પાસ સંશા પારષિ ઘરિ બિન, દેહરાસુર આદિ જિન, પ્રતિમા આર સુચગ, ફૂલ ગુલાલ સુ ૨ગ રયણમાં જિનવર આર, ચમુખ પૂજઇ સાર, પારષિ નાથાના ઘરમા, ચુમુખસુ આઠ પ્રતિમા બીજઈ દેહર શાંતિ, ભાઈ ભવની ભ્રાતિ, આર પ્રતિમા ગુણ ગાસુ, ત્રીજે દેહરઇ જાસૂ તિહા અછઈ પાસ કુમાર, બિબ પાચ જિન સાર, અજિતનાથ જિન બીજઓ, સેઠ લકા રિ પૂજા FY

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279