Book Title: Sambodhi 1998 Vol 22
Author(s): Jitendra B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 209
________________ રસીલા કડીઆ, શીતલ શાહ SAMBODHI 198 જિનમદિરની માગણી સષા પેષ સાર નાનાવિધ વરસી તણા ચિત્રાસ અપાર હબદપુર હરષઈ જઈ નેમીસર નરવુ વિહરમાન જિન વીસસૂ નવ્યાસી પરવું મોઢ મોઢ પાડઈ જઈ કરુ ચૈત્ય પ્રવાડિ છ પ્રતિમાસુ પૂજ કરી આવ્યા જોગીવાડ સામલ પ્રતિમા શાંતિદેવ પ્રતિમા એકવીસ મૂરતિ અતિ રુલીઆમણી નિત નિત નામે સીસ ડ્રગર સેઠ તણઈ ઘરિ શ્રી શાંતિ જિણસર બિ પ્રતિમા તિવા જિન તણી સેવ સારઈ સુરનર દોસી ભોજા તણાં ઘરિ દેહરાસુર વધુ પ્રતિમા સાતસૂ ધર્મનાથ દેશી આણદુ સોમાસેઠ તણાં ઘરિ દેહરાસુર ભાડૂ છ પ્રતિમા પૂજા કરી મફલીપુરિ આવું શાંતિ જિણોસર સોલમા એ નિશિ દિન પ્લાઉ બિંબ પાચ પૂજી કરી જિનના ગુણ ગાઉ ૨૨ ચૌદ દેહરાસુર વદીયા, જિણહર દીપઈ સોલા ઈમ તીસે જિન પૂજીયા, ભગતિસૂ રગ રોલ ૨૬ ચુસય બિબ નવ્યાસીય ચુથી ઢાલિ વિચાર હરષ ધરી સહુ આવીઓ, માણિકચુક મઝારિ ૨૭ ઢાલ – જીરાઉલુ જગનાયક, સેવ કરઈ સુખદાયક ત્રાયકપનગનઈ પદવી ધરીએ, વરસ સહસ્ત્ર બાસી તણી લોક પ્રસિદ્ધ તે સુણી, તે ધણી વદન કીજઇ ધરી એ ૨૮ માલીપાડઈ વખાણઈ સેઠ મહિપા ઘરિ જાણીઈ આણીઈ બિબ અગ્યાર તિહા વળી એ, માંડણપાડઈ જાઈઈ બિબ બાર તિહાં ગાઈઈ ધ્યાઈ મહાવીર જિન મનિરલી એ ૨૯ સેઠ મલ્હાર પાડઈ ભણ્ શાંતિનાથ ગુણ ઘણૂ તિહાં સુષ્ણુ પ્રતિમા સાત સોહામણી એ મલ્લિનાથ ભણી આવીઇ એંસી પ્રતિમા તિહા ભાવીઇ. પૂજાવી તિહા ત્રણિ સુવીસી જિન તણી એ ૩૦

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279