________________
અરુણ કે પટેલ
SAMBODHI 164 | ‘વ્યક્તિવિવેક'કારનું કહેવાનુ તાત્પર્ય એવુ છે કે જ્યાં અર્થપ્રાપ્તિ સામગ્રી પર આધારિત હોય, ત્યાં અર્થોની અનિશ્ચિતતા પ્રવર્તે છે તેથી ત્યા શબ્દ અને અર્થ વચ્ચે કોઈ નિશ્ચિત સબધ શકા બનતો નથી અહી આપવામાં આવેલા ઉદાહરણોમાં અર્થની અનેકાર્થતા સામગ્રી પર નિર્ભર છે. તેથી અર્થપ્રતીતિમા સામગ્રી હેતુરૂપ છે, શબ્દ નહિ શબ્દ વ્યક બનતો જ નથી, એવું જણાવીન ગ્રંથકારે શાબ્દી વ્યજનાનો છેદ ઉડાડી દીધો છે એટલુ જ નહિ, ભજનાવ્યાપાર તે શબ્દનો વ્યાપાર જ નથી, તવુ સિદ્ધ કર્યું છે તેમના મત અનુસાર, ભિન્ન-ભિન્ન સદર્ભો દ્વારા જે અર્થાન્તરની પ્રતીતિ થાય છે, તે અનુમૈયાર્થ છે કારણ કે શબ્દની કેવળ અભિધાશક્તિ છે અર્થની કેવળ લિગતા - સાધ્યની અનુમાયિકા શક્તિ) છે તેથી વ્યાજના નામનો અન્ય વ્યાપાર શબ્દમાં સિદ્ધ થતો નથી તેમજ અર્થમાં પણ સિદ્ધ થતો નથી પ્રથકારના શબ્દોમાં -
शब्दस्यकाभिधा शक्तिरर्थस्यैकैव लिङ्गता ।
न व्यञ्जकत्वमनयोः समस्तीत्युपपादितम् ॥ ઉપસંહાર ” (૧) શબ્દમા અભિધા સિવાયનો કોઈ અન્ય વ્યાપાર નથી (૨) વાચક શબ્દ અને જનાવ્યાપાર વચ્ચે સ્વાભાવિક સબધ નથી (૩) વ્યગ્યાથેની પ્રતીતિ ઔપાધિક હોવાથી, અભિધાવ્યાપાર તેના ઘોતનમાં નિષ્ફળ નીવડે છે, તેવું જણાવીને મહિમભટ્ટ શાબ્દીવ્યજનાનુ ખડન કર્યું છે એટલું જ નહિ, અર્થના વ્યાપારને તો અનુમાન કહેવાય, તેમ કહી આર્થીવ્યજનાનુ પણ ખડન કર્યું છે અને આ રીતે, ધ્વનિના હાર્દરૂપ અભિવ્યજનાવ્યાપારનો છેદ ઉડાડી દીધો છે. તેમની આ ચર્ચામા અદ્ભુત તર્કશક્તિના દર્શન થાય છે પાદટીપ ૧ આનંદવર્ધન ધ્વન્યાલોકસ- ત્રિપાઠી રામસાગર, મોતીલાલ બનારસીદાસ, દિલ્હી-૧૯૬૩, ૧-૧૧
૭,૧૮,૧-૧૦ ૨ ‘અનુમાડનવ સર્વચૈવ જ્ઞને. પ્રાચિતમ્
व्यक्तिविवेक कुरुते प्रणम्य महिमा परा वाचम् ॥' --ભમહિમ-વ્યક્તિવિવેક-(વ્ય વિ.)સદ્વિવેદી રેવાપ્રસાદ ચૌખમ્બા સસ્કૃત સીરીઝ ઑફિસ, વારાણસી ૧૯૬૪, ૧-૧ ૩ પ્રાઇrછૂતા ધ્વનેÁ$િત્તિ સૈવ વિવિતા | ભટ્ટ મહિમ-વ્ય. વિ. ૩-૩૩ ૪ ભટ્ટ મહિમ-વ્ય. વિ. પૃ. ૧૧૩-૧૧૪ ૫ ભટ્ટ મહિમ-વ્ય. વિ. પૃ. ૧૪૬ ૬ ભટ્ટ મહિમ-વ્ય. વિ. પૃ ૧૪૬ ૭ ભટ્ટ મહિમ-વ્ય. વિ. પૃ. ૧૪૭ ( Vānanācārya Jhalkıkar--Kavyaprakās'a with Bälbodhini-B ORI, Poona 1965 P 188 ૯ આનંદવર્ધન-ધ્વન્યાલોક-ઉત્તરાર્ધ પૃ. ૬૬૫ ૧૦ ભટ્ટ મહિમ-વ્ય, વિ. પૃ ૧૪૯ ૧૧ ભટ્ટ મહિમ-વ્ય. વિ. ૧-૨૭