Book Title: Sambodhi 1983 Vol 12
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 291
________________ પદુમનક્નિકૃત “આત્મબોધ (અનુવાદ-વિવરણ અને પ્રસ્તાવના) સમ્પાદક-અનુવાદક: રમેશ બેટાઈ પ્રસ્તાવના આચાર્ય પદ્દમનદીએ “આત્મબોધ નામે એક પ્રભાવશાળી દેશનિક રચના તેત્રીસ લરિકાઓમાં આપી છે અને તે આપણને તેમની અન્ય કૃતિઓ સાથે મળી આવે છે. લાલભાઈ દલપતભાઈ પ્રાચ ભારતીય વિદ્યામન્દિર, અમદાવાદના ગ્રંથાલયમાં ‘પુણ્યવિજ્યજી હસ્તપ્રત સંગ્રહ માં “એકવસંતતિકાદિ આચાર્ય પદ્ધબ્રિકૃતિસંગ્રહ: માં પદ્મનન્દીની રચનાઓ એક હસ્તપ્રત રૂપે મળે છે. આ રચનાઓ પૈકી એક આત્મધ’ એ છે. આ હસ્તપ્રત ક્રમાંક ૪જરપ/૧૭ છે. સંસ્કૃત ભાષામાં અને દેવનાગરી લિપિમાં લખાયેલી આ પ્રત સારી સ્થિતિમાં અને સુવાચ છે. “આત્મબેધ” ની તેત્રીસ કારિકાઓ ત્રણ પત્ર-૨૪ થી ૨૬-માં મળે છે. ૨૫૫૪૧૧૫ સે.મી. કદનાં પત્રોમાં પ્રત્યેક લીટીમાં ૪૭થ૪૯ અક્ષરે છે. “આત્મબેધ” ની તેત્રીસ કારિકાઓ કુલ પ૦ લીટીઓમાં છે. અન્ય લક્ષણે આ પ્રમાણે છે : દેશી કાગળ, કાળી શાહી; લેખન સ્પષ્ટ અને સુવાચ્ય, દરેક ક્ષેકની પાછળ માટે જગ્યા ખાલી છોડી છે; અશુદ્ધિઓ ઘણી ઓછી”. આ હસ્તપ્રતમાં “આત્મબોધ' એ શીર્ષક ઉપરાન્ત પુલ્પિકા આ પ્રમાણે છે. કૃતિ રિरियमिह पण्डितोत्तमश्री पद्मनन्दिनः ।। આ એક હસ્તપ્રતને આધારે અમે આત્મબોધ' નું સંપાદન કર્યું છે. અને તે અહીં સોનવાદ રજૂ કર્યું છે. શંકાસ્પદ પાઠના સભવિત વિકલ્પ અમે કસમાં સાથે જ આપ્યા છે. એલ. ડી. ઈન્સ્ટીટયૂટમાં ઉપલબ્ધ આ હસ્તપ્રતને આધારે “આત્મધ નું સંપાદન અમે કર્યું તે પછી પદ્મનન્દીનું પંચવિંશતિ એ નામનું ડે. ઉપાધે તથા ડે. જૈન

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326