Book Title: Sambodhi 1983 Vol 12
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 306
________________ પદુમનન્દ્રિત [ પગલપરક – પુદગલના પર્યાય. અજીવ કાયપુદ્ગલ દ્રવ્ય પહાથની અવસ્થાઓ, જે સતત બદલાયા કરતી હોય છે. બાહ્યપદાર્થમાં આમાં ફસાતાં મેહને પામે છે, જે બંધનનું કારણ છે. ભાવાર્થ : જગત સાથેના સ બ ધ બન્ધનાત્મક છે, તે સ્થિતિમાં પ્રમત્ત થવું એ ષ્ટ નથી. પ્રભુપરાયણતામાં જ સાચુ સુખ છે.] - ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ ચારેય (દ્રવ્ય ) મારું અહિત કરતાં નથી. પરંતુ આ ચારેય ( સસારની) ગતિ વગેરેમાં મદદકર્તા બને છે. કેવળ પુદગલરૂપી શત્રુ એક જ નિકટવતા હોય તે કર્મ અને કર્માકૃતિ રહે (આથી) બ ધનકર્તા આ વેરીને મેં હવે ભેદરૂપી (= વિવેકરૂપ) ખગથી ખંડિત કર્યો છે. (૨૫). fમવા માસિના uિzતા = વિવેકરૂપી ખગથી ખંડિત કર્યો છે. ભાવાર્થ સ સારનાં તમામ આકર્ષણે બંધનકર્તા છે. આ બે ધન વિવેકરૂપી ખર્શથી ખંડિત કરવું જરૂરી છે.] રાગદ્વેષથી ઉદ્ભવેલાં રૂપાન્તરેથી જેમ પુદ્ગલ દ્રવ્ય પરિણમે, તેમ એ અમૃતિક આકાશ વગેરે ચાર પ્રાણીઓને માટે ઉદ્ભવતાં નથી એ બે [ =રાગ અને દ્રષિથી ]થી સતત નવું ને નવું કર્મ થયા કરે; તેનાથી આ સંસાર ચાલ્યા કરે છે. આમાં [ = આ સંસારમાં] દુખોની પરમ્પરા છે એ સમજ સાથે પ્રયત્નપૂર્વક એ બેને વિદ્વાનોએ ત્યાગ કરવો ઘટે. (૨૬) [ ત્રીજા ચરણમાં નવ ને સ્થાને એ ઉપાબેએ સ્વીકારેલી વાચના ગ્ય નથી. માનવને સંસાર છે, તેમાં દુઃખેની પર પરા છે. આ બંનેને ત્યાગ, બન્નેથી પરતા આવશ્યક છે ભાવાથ: રાગ-દ્વેષથી સતત નવું કેમ થયા કરે, સંસાર ચાલ્યા કરે, સંસારમાં આ રીતે દુઓની પરમ્પરા છે જ, એ સમજીને પ્રયત્નપૂર્વક વિદ્વાને તેને ત્યાગ કરે. ] . બાહ્ય, પર વસ્તુઓમાં મન પરોવીને રાપમય અનેક સંકલ્પ-વિકલ્પ કરવાથી શો લાભ ૨ (હે માનવ!) તું અશુભ કર્મો તે દુખ માટે જ, નકામાં જ કરી રહ્યો છે. શુદ્ધ આત્માને પ્રાપ્ત કરીને આનન્દનાઃઅમૃતરૂપસાગરમાં તું વસે [ = નિમગ્ન રહે], તે એક્તાને પામેલા તે પવિત્ર [ = રીત ] સુખને તું નિશ્ચિત રીતે પામશે. (૨૭) [ ભાવાર્થ : શુદ્ધ આત્માને પ્રાપ્ત કરીને આનન્દના અમૃતમ્પ સાગરમાં માનવ નિમગ્ન થાય, તે તેને મોક્ષ સાથે એકવ.- પામેલુ સુખ પ્રાપ્ત થાય.) હે જિન ! આ પ્રમાણે હૃદયમાં સ્થિર એકમાત્ર અધ્યાત્મની તુલનામાં મધ્ય માનવશુદ્ધિને અથે, આપના ચરણની કૃપાથી (આભા પ્રતિ) અહી (સંસારમાં) ગતિ કરે. આ દુધરે કર્મરૂપી શત્રએ તેને દોષયુક્ત બનાવવા માટે કટિબદ્ધ થયા છે. હે ભગવાન ! આ સ્થિતિમાં અહીં આપ મધ્યસ્થ સાક્ષીરૂપે દઢ સ્થિર છે. (૨૮) [ભાવાર્થ : માનવ સતત પ્રભુના ચરણેની કૃપા વાંછે, તો તેને દોષયુક્ત બનાવવાને તત્પર સંસારરૂપી. શત્રુથી પણ પ્રભુ બચાવે.] દેત એ જ સંસાર, અને નિશ્ચયના બળે અદ્વૈત એ જ અમૃત. સંક્ષેપમાં બન્ને રીતે કપેલું આ (સત્ય) અતિમ છેડાને પામ્યું છે. આજે (અહીં સંસારની બહાર ગતિ કરીને

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326