Book Title: Sambodhi 1983 Vol 12
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 304
________________ પદ્દમનન્દ્રિત આ દેહ તો (ખરેખર ) તમામે ય કર્મો કરતાં વિશેષ, અતિશય બળવાન છે. તેના પ્રભાવને ગેમન ચંચળતા ધારણ કરે છે અને મરણથી ડરે છે. આમ ન હોય તે દ્રવ્યવાન એ આ જગતમાં કોણ જીવે છે, કેણ મરે છે ? પરંતુ નાનાત્વ પર્યાને લીધે સંભવે છે; હે. જિનેન્દ્ર ! તે આપે જોયું છે [ જાણ્યું છે ]. (૧૬) | નાના - સંસારજીવનની વિવિધતા. વય. નાનાવું ૨ વાતો – મહી બીજી વાચના નાના નnd: એ પ્રમાણે છે. અર્થ' થશે “જગતનું નાનાવ.” પ્રમાવાશ્મન – પ્રભાવને યોગે મન પર્યાય – સ સારની વિવિધતાની અવસ્થાઓ.] પવનથી વ્યાપ્ત સમુદ્રના જળનાં મોજા ના સંધાત સમું આ જગત સદાયે સર્વત્ર ક્ષણભંગુર જ છે. આમ વિચારીને હવે મારે આ ચિત્ત અપાર જન્મથી જન્મતા વ્યાપારની પાર ગયું છે (અને) નિર્વિકાર પરમાનન્દ સ્વરૂપ એવા આપનામાં સ્થિરતા ઝંખે છે. (૧૭) [વ્યાપારની પાર ગયું છે - કર્મ અને તેના બે ધનથી પર થયું છે. જન્મથી જન્મતા વ્યાપાર – જન્મમરણરૂપ સંસારના કરણરૂપ વ્યાપાર. ભાવાર્થ: જગત, સ સાર ક્ષણભંગુર છે તેની પ્રતીતિ થાય, ત્યારે જ મને જન્મચકની પાર જઈ શકે, અને નિર્વિકાર પ્રભુને વાંછે. ] અહીં આ જગતમાં (સંસારના) અશુભના ઉપયોગના યોગે પાપ સંભવે, (અને) તેના થકી મનુષ્ય દુઃખ પામે. વળી શુભ ઉપગના યોગે અહીં ધમ થાય, (અને માનવ) કશુંક સુખ પામે. ખરેખર, આ બધું કન્વરૂપ જ છે. તમારે આશ્રય લેવાને લીધે અને વળી શુભ ઉપગના વેગે ત્યાં નિત્ય એવા આનન્દના પદની પ્રાપ્તિની સંભાવના રહે. આપ અહંત છે, અને હું ત્યાં જ છું. (૧૮) [ દ્વન્દ-પરસ્પર વિરુદ્ધ એવા ગુણેના કન્ડ, કલેશકારી ઠન્કો. ભાવાર્થ: પ્રભુને આશ્રય લે તે જ માનવે અશુભથી મુક્ત થાય, સુખદુઃખથી અતીત થાય; તે જ આનન્દની પ્રાપ્તિ સંભવે.] તે અંદર કે બહાર, કે દિશાઓમાં ક્યાંય રહેલું નથી; તે સ્થૂલ કે સૂમ, પુરુષ કે સ્ત્રી કે નપુ સક નથી; તે ગુરુતા કે લાધવને પામ્યું નથી. કર્મ (કરનાર) અને સ્પર્શ (ક્ષમ ) શરીરના (લક્ષણ રૂપ ) ગંધ (વગેરેની) ગણનાના વ્યવહાર વર્ણોથી મુક્ત, સ્વચ્છ, જ્ઞાનદષ્ટિ રૂપ એક (માત્ર) મુતિ” એવો હું પરમ જ્યોતિ છું, અપર નહીં. (૧૯) “ કમ".....વર્ણોઝિત ઃ ”- અન્ય અર્થ આમ થશે – “જે કર્મ, સ્પર્શ, શરીર, ગબ્ધ, ગણના, શબ્દ અને વર્ષોથી મુક્ત છે. અપર નહીં – આનાથી અન્ય મારું કોઈ સ્વરૂપ નથી. ભાવાર્થ : માનવ અશુભમુક્ત થાય, ઠ%ાતીત થાય, એ કક્ષાએ પહોંચતાં જ પિતે પરમ જ્યોતિ હોવાને અનુભવ કરી શકે. ત્રીજી પંક્તિમાં વધાહારને સ્થાને કથાપાર એ બીજી વાચના ઉપાધ્યે આપે છે. અથ થશે – વ્યાપારથી અપર કે અન્ય નહીં.] દુષ્ટ એવા મેં વિનાશશીલ વેરી એવું કમ સતત કર્યા કર્યું છે, અને આપ કઈ પણ પ્રકારના કાય વિના ( ગરવી ) ઉન્નતિને પામ્યા છે. આટલા પરથી જ હે નાથ ! આપણા

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326