Book Title: Sambodhi 1983 Vol 12
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 307
________________ આમબોધ ૩૭. ધીમે ધીમે (છ) સબળ ડગલાં માંડતાં જે અન્ય ( = બ્રહ્મ, આત્માનું, જિનનુ) લમ્બન લે તે સ્પષ્ટ રીતે જ (સત્યની) સંસાને પામે છે અને વ્યવહારમાંથી બ્રહ્માદિતાને પામે છે. (૨૯) [કલ્લા સુજ્ઞ ને સ્થાને વસોડહં એ વાચના લેતાં તે સ્પષ્ટ રીતે જ સંસારહિત હોય છે એ અર્થ થશે. ભાવાર્થ : વૈત એ જ સંસાર અને અંત એ જ અમૃત, આ બે આત્યંતિક સ. તેમની વચ્ચે માનવે પ્રભુનું, આમાનું, જિનનું આલઅને લેવું ઘટે. ! હે દેવ ! કૈવલ્ય દર્શનથી આપે મુક્તિને અર્થે જે ચારિત્ર્ય નિરૂપ છે, તે મારા જેના મનુષ્યને વિષમ એવા કલિકાલમાં સિદ્ધ કરવું મુશ્કેલ છે [ દુર ]. આ સ સારમાં પૂર્વ (જન્મમાં ) કમાયેલા પુણોથી જે આ મારી ભક્તિ આપવામાં દઢ થઈ છે, હે જિનદવ તે જ તે સંસારસાગર તરી જવામાં મારે માટે નૌકો બને. (૩૦) [ કલિકાલ – પંચાલ – જૈન દષ્ટિએ ઉત્સર્પિણી અને છ અવસર્પિણીનું કાળચક્ર - તેમાં પાંચ કાળ, જે અત્યારે વિદ્યમાન છે. આ જ વૈષ્ણને કલિકાલ. ભાવાર્થ: પુરયને ળેિ પ્રભુમાં ભકિત દઢ થાય, તે તે સારસાગર તરી જઈ શકાય.] (ધન્ય) ઈત્વ, હીનતા અને મધ્યતા એવી છે અનેક નિઓને હું સંસારમાં લાંબા કાળથી ભમતાં, અનંત શી પાસે છું તે કશુ પણ આ સંસારમાં અપૂર્વ નથી, તેને ત્યજીને ( હું આપને વાંછું છું.) હે દેવ ! સંપૂર્ણ મુકિતનું પ્રદાન કરતી એવી સમ્યક્ દર્શનના બંધથી સિદ્ધ પદવી (ની મારી આકાંક્ષા) પૂર્ણ કરશે (૩૧) [ ભાવાથઃ ઇન્દ્ર, હીનતા, મધ્યમતા એ સંસારમાં અપૂર્વ નથી. માનવ પ્રભુનું શરણ વાંછે અને પ્રાથે કે સમ્યક દર્શનના બેધથી સિદ્ધ પદવીને તે પામે.] શ્રી વીર (એવા જિન ભગવાને) પ્રસન્ન મન સાથે એ અવર્ણનીય ઉચ્ચ પદવી પ્રાપ્ત થાય તે માટે ઉપદેશનાં પરમ વચન મારા ચિત્તમાં આરોપ્યાં છે. આ એકમાત્ર પૃથ્વીના પટ પર કરેલું, ક્ષણમાં ધ્વંસ પામે તેવુ ત્રિલેકનું રાજ્ય ભલે પડયું રહે (આસ્તામ). હે પ્રભુ! હે જિનેન્દ્ર ! તે મને સંસારમાં પ્રિય નથી. (૩૨) [ ભાવાર્થ : પ્રભુકૃપા અને કૈવલ્ય પ્રાપ્ત થયા પછી બિલકના રાજ્યમાં પણ સાધકને કઈ રસ રહેતો નથી. ] સુરિશ્રી પદ્મનન્દીની આ આલેચનાને પાત્ર કૃતિને જે બુદ્ધિમાન માનવ, વિમળ શ્રદ્ધાથી નમેલાં અંગો સાથે દિવસમાં ત્રણ વખત ખાસ વાંચે, તે લાંબા કાળને કઠોર કાળ અને ભારે પ્રયત્ન ગીઓ શોધી શકે, તે પરમ પદને [તરત જ ] પામે છે. (૩૩) इति कृतिरियमिह पण्डितोत्तमश्री पद्मनन्दिन : ।।। આ પ્રમાણે આ કૃતિ પંડિતમાં શ્રેષ્ઠ પમન્દિની રચેલી છે,

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326