Book Title: Sambodhi 1983 Vol 12
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 298
________________ પદુમનશ્વિકૃત સાધક આત્મા અને જિનેશ પ્રભુ વચ્ચે જે અતિ વિરોધ છે, અતિ અત્તર છે, તે બને આત્માએ પિતે જ સ્વપ્રયને દૂર કરવાનાં છે. પ્રભુની કૃપાની યાચના સાથે તેણે આ રીતે પ્રભુની કૃપાને પાત્ર પણું બનવાનું છે. સાધક જિનેશ પ્રભુની કૃપા સહ, હૃદયમાં આપોઆપ જાગના ઉપદેશ સાથે ઉકળ સાધીને, નિયત ક્રમમાં ઉચ્ચ અને ઉચ્ચતર સાધનાનાં શિખરે સર કરી શકે. આ કાવ્યમાં જિનેશ પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે પ્રાર્થયિતા એક જૈન કવિ છે. યાત્ર જન દશાની વિચારધારા વેરાયેલી પડી છે. છતાં આ કાવ્ય માત્ર સામ્પ્રદાયિક નથી જ, માનવ–આત્મા પરમકૃપાળુ પરમાત્મા સમક્ષ સવસમપર્ણના ભાવે રજૂ થાય અને તેની કપાથી આત્મહત્યાન સાધતાં મોક્ષમાર્ગમાં પ્રગતિ કરે. આ વ્યાપક અર્થ સહેલાઈથી તારવી શકાય તેમ છે. આથી આ કાવ્યમાં જેન દશનના પારિભાષિક શબ્દો ઘણું ઓછા પ્રોજાયા છે તે પણ સ્વાભાવિક લાગે છે ભક્તિને બોધ તે સોની માફક પદમનન્દી પણ આપે છે, છતાં આ પ્રભુપરાયણના, વિનમ્રતા, ભકિત, આત્મોત્થાનની ઉત્કટ તમા , સંસારને તરી જવાની તાલાવેલી, મોક્ષની અદમ્ય ઝખના–આ બધું કોઈ પણ સાધકને લાગુ પડી શકે તેવું છે. આ કાવ્યના ભક્તિભાગીય ઉપદેશ અને દશનની સાંપ્રદાયાતીનું માનવીય વ્યાપકતાનું આ એક સુંદર પ્રમાણ છે. આત્મબોધ પદ્મનન્દીનું અને શંકરાચાર્યનું : પર્મનન્દીના “આત્મબોધ અભ્યાસ કરતાં આપણને સહેજે શ કરાચાયને રચેલા “આત્મધર્મનું સ્મરણ થાય. શંકરાચાર્યના વેરાના પ્રકરણમાં " આત્મ ધ” તેના લાધવ, સૂક્ષ્મતા, તાર્કિકતા, અભિવ્યક્તિની સચોટતા અને દાર્શનિક કવિતા માટે ના ગીતું છે. આ સાથે તેના ચિન્તનની સુસ્મિતા આપણું ખાસ ધ્યાન ખેંચે છે. તેના વિશાળ ભાષ્યગ્રંથમાં શંકર જે વિસ્તૃત અને ઝીણવટભયુ* દર્શન આત્માને લગતું આપે છે, તેને જે રીતે તેના પાયાના દર્શન સાથે સુસંગત રીતે સાંકળી તે છે, તે જ આત્મવિષયક ચિન્તન અને દશન પૂરી સુસ ગતતા સાથે આપણને તેના લઘુ પ્રકરણ થ “આત્મબોધ માં અનુભવવા મળે છે. આત્મા વિષેનું તેનું સમગ્ર ચિન્તન સૂત્રાત્મક શૈલીમાં અને છતાં સુધ રીતે આ કૃતિમાં પ્રગટ થાય છે. અને આ સુબોધતાની ચાવીરૂપ જે ચારુત્વસભર અને કાવ્યય ઔપ તેણે ઘણુ બધા શ્લોકમાં આપ્યાં છે, તે એક અને પ્રભાવ ઊભું કરે છે. આને લીધે શંકરાચાર્યને “ આત્મબેધ” ભારતીય દર્શનશાસ્ત્રના પણું પ્રતિનિધિ ગ્રન્થમાં સ્થાન પામે છે. આ સાથે એ પણ નોંધપાત્ર છે કે પદ્યરૂપે, કવિત્વમય વાણીમાં શંકરે પિતાનું શુદ્ધ આત્મવિષયક દશને જ અહીં આપ્યું છે. તેમાંથી સાધકના આત્માની ઝંખના તેના તલસટિ, તેની સાધના, તેની ક્ષમાગે ગતિ વગેરેની તાર્કિક સમજ અને પ્રતીતિ આપણે તારવી શકીએ. પરન્તુ શંકરની આ કૃતિનું એ મુખ્ય ધ્યેય કે કચિતવ્ય નથી. તેનું ધ્યેય આત્માની દાર્શનિક મીમાંસા એ જ છે. અને તે પણ તેણે એવી રીતે આપી છે કે તેનો અભ્યાસ કર્યા પછી સાધક શ કરના આત્મવિષયક વ્યાપક ચિન્તન અને તેના વ્યાપક કેવલાદ્વૈતવાદી દર્શનમાં ગતિ કરી શકે. આથી જ ચિન્મયાનંદ કહે છે કે " Scientific detachment, honest observation, logical conclusions and heroic decisions alone can help an individual to

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326