________________
પદુમનશ્વિકૃત
સાધક આત્મા અને જિનેશ પ્રભુ વચ્ચે જે અતિ વિરોધ છે, અતિ અત્તર છે, તે બને આત્માએ પિતે જ સ્વપ્રયને દૂર કરવાનાં છે. પ્રભુની કૃપાની યાચના સાથે તેણે આ રીતે પ્રભુની કૃપાને પાત્ર પણું બનવાનું છે. સાધક જિનેશ પ્રભુની કૃપા સહ, હૃદયમાં આપોઆપ જાગના ઉપદેશ સાથે ઉકળ સાધીને, નિયત ક્રમમાં ઉચ્ચ અને ઉચ્ચતર સાધનાનાં શિખરે સર કરી શકે.
આ કાવ્યમાં જિનેશ પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે પ્રાર્થયિતા એક જૈન કવિ છે. યાત્ર જન દશાની વિચારધારા વેરાયેલી પડી છે. છતાં આ કાવ્ય માત્ર સામ્પ્રદાયિક નથી જ, માનવ–આત્મા પરમકૃપાળુ પરમાત્મા સમક્ષ સવસમપર્ણના ભાવે રજૂ થાય અને તેની કપાથી આત્મહત્યાન સાધતાં મોક્ષમાર્ગમાં પ્રગતિ કરે. આ વ્યાપક અર્થ સહેલાઈથી તારવી શકાય તેમ છે. આથી આ કાવ્યમાં જેન દશનના પારિભાષિક શબ્દો ઘણું ઓછા પ્રોજાયા છે તે પણ સ્વાભાવિક લાગે છે ભક્તિને બોધ તે સોની માફક પદમનન્દી પણ આપે છે, છતાં આ પ્રભુપરાયણના, વિનમ્રતા, ભકિત, આત્મોત્થાનની ઉત્કટ તમા , સંસારને તરી જવાની તાલાવેલી, મોક્ષની અદમ્ય ઝખના–આ બધું કોઈ પણ સાધકને લાગુ પડી શકે તેવું છે. આ કાવ્યના ભક્તિભાગીય ઉપદેશ અને દશનની સાંપ્રદાયાતીનું માનવીય વ્યાપકતાનું આ એક સુંદર પ્રમાણ છે.
આત્મબોધ પદ્મનન્દીનું અને શંકરાચાર્યનું : પર્મનન્દીના “આત્મબોધ અભ્યાસ કરતાં આપણને સહેજે શ કરાચાયને રચેલા “આત્મધર્મનું સ્મરણ થાય. શંકરાચાર્યના વેરાના પ્રકરણમાં " આત્મ ધ” તેના લાધવ, સૂક્ષ્મતા, તાર્કિકતા, અભિવ્યક્તિની સચોટતા અને દાર્શનિક કવિતા માટે ના ગીતું છે. આ સાથે તેના ચિન્તનની સુસ્મિતા આપણું ખાસ ધ્યાન ખેંચે છે. તેના વિશાળ ભાષ્યગ્રંથમાં શંકર જે વિસ્તૃત અને ઝીણવટભયુ* દર્શન આત્માને લગતું આપે છે, તેને જે રીતે તેના પાયાના દર્શન સાથે સુસંગત રીતે સાંકળી તે છે, તે જ આત્મવિષયક ચિન્તન અને દશન પૂરી સુસ ગતતા સાથે આપણને તેના લઘુ પ્રકરણ થ “આત્મબોધ માં અનુભવવા મળે છે. આત્મા વિષેનું તેનું સમગ્ર ચિન્તન સૂત્રાત્મક શૈલીમાં અને છતાં સુધ રીતે આ કૃતિમાં પ્રગટ થાય છે. અને આ સુબોધતાની ચાવીરૂપ જે ચારુત્વસભર અને કાવ્યય ઔપ તેણે ઘણુ બધા શ્લોકમાં આપ્યાં છે, તે એક અને પ્રભાવ ઊભું કરે છે. આને લીધે શંકરાચાર્યને “ આત્મબેધ” ભારતીય દર્શનશાસ્ત્રના પણું પ્રતિનિધિ ગ્રન્થમાં સ્થાન પામે છે.
આ સાથે એ પણ નોંધપાત્ર છે કે પદ્યરૂપે, કવિત્વમય વાણીમાં શંકરે પિતાનું શુદ્ધ આત્મવિષયક દશને જ અહીં આપ્યું છે. તેમાંથી સાધકના આત્માની ઝંખના તેના તલસટિ, તેની સાધના, તેની ક્ષમાગે ગતિ વગેરેની તાર્કિક સમજ અને પ્રતીતિ આપણે તારવી શકીએ. પરન્તુ શંકરની આ કૃતિનું એ મુખ્ય ધ્યેય કે કચિતવ્ય નથી. તેનું ધ્યેય આત્માની દાર્શનિક મીમાંસા એ જ છે. અને તે પણ તેણે એવી રીતે આપી છે કે તેનો અભ્યાસ કર્યા પછી સાધક શ કરના આત્મવિષયક વ્યાપક ચિન્તન અને તેના વ્યાપક કેવલાદ્વૈતવાદી દર્શનમાં ગતિ કરી શકે. આથી જ ચિન્મયાનંદ કહે છે કે
" Scientific detachment, honest observation, logical conclusions and heroic decisions alone can help an individual to