________________
આત્મધ
come away from his own life's fallacies. Atma-bodha supplies all these requisites and Shankara has made this scientific treatise a chiselled beauty with a distinct cadence and rhythm of its own."
આની સામે પદમનન્દીનું “ આત્મબોધ' એ સવિશેષ ભાવસભર ભાવુક કાવ્ય છે. તેમાં પ્રધાન સુર છે સાધકને આત્માનાં ઝંખના, તલસાંટ, સાધના, મેક્ષમાગે ગતિ વગેરે બાબ. તામાં તેની પ્રભુપરાયણાને. આ કાવ્યમાં આત્માની પ્રશસ્તિ છે તેના ગૌરવમાં અવગાહન છે. આત્મવિષયક જેની ચિન્તન પણ છે, સાથે આ કૃતિમાં મુખ્ય સૂર છે ભક્તિને. ભક્તિપરાયણ ના, આરજન, શરણાગતતાને, આને કારણે, પ્રધાનપણે ભક્તિકાવ્ય એવી આ કતિ દાશનિક કાવ્ય તો છે જ, પરંતુ તેમાં ભાવભરતા અને ભાવવિભોરતા વિશેષ છે. સમ અને તાત્વિક આમદશન એછું. આ કાવ્ય એક ભક્તિકાવ્ય તરીકે રચ્યાયું છે અને એક સુંદર પ્રાર્થને કાવ્ય છે.
એક જ શીપક સહિતની આ બંને કૃતિઓ આમ આત્મચિન્તન તો આપે જ છે. નાં શંકરાચાર્યનું શુદ્ધ દશનકાવ્ય અને પદ્મનન્દીનું પ્રધાનતઃ ભક્તિકાવ્ય એ એક બીનથી જુદાં પણ પડે છે અને બને તપિતાની રીતે ગરવાં છે, મહાન છે.
'Atma-bodha' Swami Chinmayananda. Publ. Chinmaya Mission, Bombay, Intro. ?