________________
પદમનશ્વિકૃત
અનુવાદ અને વિવરણ
આનન્દના નિધિ અને અમલ તત્ત્વ એવા આપમાં મારુ ચિત્ત અવગાહન કરી શકે આપના નામ અને શ્રુતિથી અન્વિત અનન્ત પ્રકાશ એવો મહામત્ર હોય; આપે બતાવેલા રત્નત્રયાત્મક એવા માગે મારી ગતિ થાય–તે હે જિનેશ ! હે પ્રભુ ! આ જગતમાં સજજનેને તેમને અતિ પ્રિય વિની ( સિદ્ધિમાં ) કયું વિન સ ભવે ? (૧)
[ મહામત્રોડચનજ્ઞામ. - અનન્ત પ્રકાશ એ મહા મન્ન.
નવરામ મા ચાન - રત્નત્રયાત્મક માર્ગે ગતિ. રત્નત્રય એટલે સમ્યફ દર્શન, સમ્યફ જ્ઞાન અને સમ્યક ચારિત્ર્ય જુએ : સરનશાનચારિત્રાળ મોક્ષમાર્ગ : 1 તત્વાર્થ. સૂત્ર ૧૧. ભાવાર્થ માનવે પ્રભુપરાયણ બની તેમણે બતાવેલા માર્ગે ગતિ કરે, તે તેના મોક્ષમાર્ગ નિવિન પ્રગતિ થાય. ]
નિરંકારવ [ = અનાસક્તિ ], અરાગિતા, સમતા. કર્મક્ષય અને (આત્મ) બેધન( આ સર્વની સિદ્ધિ માટે) અતુલ આનંદ તથા વીર્ય સાથે વિશ્વવ્યાપી એવુ જ્ઞાન–હે દેવ ! આ પ્રકારને શુદ્ધ કમ સંસારના પરિત્યાગ માટે તમે જ નિયત કરી આપે છે. (ખરેખર ! ) તમારાં ચરણોની સેવા ( એ જ ) સજનેને સ મત છે. (૨)
( નિઃસંગ = અનાસકિત, અપરિગ્રહત્વ. અતુલાન દ –- અનન્તસુખ. દશા – જ્ઞાન, કેવલદર્શન. ભાવાર્થ : સંસારના પરિત્યાગ તથા પ્રભુપરાયણતા અને ક્ષમાગે ગતિને અથે પ્રમુએ દેરી આપેલે માગ શ્રેષ્ઠ છે. માટે જ સજને જિનેશની, આત્માની સેવા વાંકે છે.]
આપની સેવા કરવાને લીધે આ ( કમમાં ) મારી સ્થિતિ દઢ થઈ છે, તે પછી હે ત્રિલેકનાથ ! સંસારરૂપી શત્રુ ( અતિ ) બળવાન હોય તે પણ તેને ભય કઈ રીતે લાગે ? અમૃતની વર્ષાથી હા જગાડનાર સુદર છત્રવાળા ધારાગૃહને પામીને શુદ્ધ થયેલા મનુષ્યને બપોરના સમયને અતિ કઠોર તાપ પણ શું કરી શકે ? (૩)
[ આ સરળ માં ત્રીજા અને ચોથા ચરણમાં એક અતિ સુન્દર, કાવ્યમય ઔપમ્ય આપ્યું છે. ભાવાર્થ : ભગવાનની સેવા સાથે આ કામમાં માનવ વિકાસ કરે, આમેથીને માટે પ્રયાસ કરે તે તેને સ સારમાં કેઈ ભીતિ કે અવરોધ રહેતાં નથી. ].
ઈ પણ વિદ્વાન જન, સારાસારના વિવેચનમાં એકચિત્ત મનથી ત્રણેય લેકના [= જગતના ] તમામ અર્થોની લાંબા સમય પયત સંપૂર્ણ મીમાંસા કરે, તે હે ભગવાન ! એવા વિદ્વાનને અનુભવ થાય છે કે અસાર ( સ સારમાં) આપ એક જ સારરૂપ [ = સત્ય ] છો. આપના આશ્રિતની બાબતમાં જ આ ગરવી નિવૃત્તિ સંભવે છે. (૪)
[ નિરંતુષ -- સંપૂર્ણ. નિવૃત્તિ – સુખ, આનન્દ ભાવાર્થ : અસાર સંસારમાં જિનેશ પ્રભુ એ જ સારરૂપ, સત્યરૂપ છે. આથી ગરવી નિવૃત્તિ પ્રભુના આશ્રિતને પક્ષે જ સંભવે છે. ચેથા ચરણમાં સર્વ મરાબિત એવી વાચના ઉપાધ્યમાં છે એ મુજબ આપના આશ્રિત એવા મારી બાવબમાં” એ પ્રમાણે અનુવાદ થશે. ]