Book Title: Sambodhi 1983 Vol 12
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 299
________________ આત્મધ come away from his own life's fallacies. Atma-bodha supplies all these requisites and Shankara has made this scientific treatise a chiselled beauty with a distinct cadence and rhythm of its own." આની સામે પદમનન્દીનું “ આત્મબોધ' એ સવિશેષ ભાવસભર ભાવુક કાવ્ય છે. તેમાં પ્રધાન સુર છે સાધકને આત્માનાં ઝંખના, તલસાંટ, સાધના, મેક્ષમાગે ગતિ વગેરે બાબ. તામાં તેની પ્રભુપરાયણાને. આ કાવ્યમાં આત્માની પ્રશસ્તિ છે તેના ગૌરવમાં અવગાહન છે. આત્મવિષયક જેની ચિન્તન પણ છે, સાથે આ કૃતિમાં મુખ્ય સૂર છે ભક્તિને. ભક્તિપરાયણ ના, આરજન, શરણાગતતાને, આને કારણે, પ્રધાનપણે ભક્તિકાવ્ય એવી આ કતિ દાશનિક કાવ્ય તો છે જ, પરંતુ તેમાં ભાવભરતા અને ભાવવિભોરતા વિશેષ છે. સમ અને તાત્વિક આમદશન એછું. આ કાવ્ય એક ભક્તિકાવ્ય તરીકે રચ્યાયું છે અને એક સુંદર પ્રાર્થને કાવ્ય છે. એક જ શીપક સહિતની આ બંને કૃતિઓ આમ આત્મચિન્તન તો આપે જ છે. નાં શંકરાચાર્યનું શુદ્ધ દશનકાવ્ય અને પદ્મનન્દીનું પ્રધાનતઃ ભક્તિકાવ્ય એ એક બીનથી જુદાં પણ પડે છે અને બને તપિતાની રીતે ગરવાં છે, મહાન છે. 'Atma-bodha' Swami Chinmayananda. Publ. Chinmaya Mission, Bombay, Intro. ?

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326