Book Title: Samanya Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 5
________________ કેટલાક મારા વિવેચનો, તો કેટલાક તેમના વિવેચનો ફમલ પ્રકાશન ટ્રસ્ટ બે વર્ષથી મુદ્રિત કરી રહેલ છે. અહીં તેમની નોંધ આપું છું. (૧) ન્યાય સિદ્ધાન્ત મુક્તાવલિ – પ્રેસમાં છે. (૨) મુક્તાવલિ - ટીકા : દિનકરી – પ્રેસમાં છે. (૩) વ્યાપ્તિપશ્ચક - મુદ્રિત થઈ ગયેલ છે. (૪) સિદ્ધાન્ત લક્ષણ ભાગ-૧-૨ – મુદ્રિત થઈ ગયેલ છે. (૫) સામાન્ય નિરુક્તિ – પ્રસ્તુત વિવેચન. હજી ઘણા ભાષાંતર પામેલા વિવેચનો મુદ્રિત કરી શકાય; પણ વર્તમાનકાળમાં ઉપરની કક્ષામાં ગણાતા તે બધા ગ્રન્થોનો અભ્યાસ થતો જણાતો નથી. એટલે તેનું મુદ્રણ કમલ પ્રકાશન ટ્રસ્ટે હાથ ઉપર લીધું નથી. આ ગ્રન્થોમાં ક્યાંય પણ મુદ્રણ-ક્ષતિ કે પદાર્થ-ક્ષતિ જોવામાં આવે તો મને તુરત જણાવવા વિનંતિ કરું છું. તેવી ક્ષતિઓ બદલ ક્ષમા યાચું છું. જૈન - જ્ઞાનભંડારોને, અધ્યયન કરનારા વિદ્યાર્થીઓને તથા અધ્યાપન કરતાં પંડિતપ્રવરોને ઉપર્યુક્ત પુસ્તકો વિના મૂલ્યે કમલ પ્રકાશન ભેટ આપશે. પુસ્તકો પોસ્ટથી નહિ મંગાવતા રૂબરૂ મેળવવા. તા. ૧૬-૧૦-૨૦૦૫ ૨૦૬૧, આસો સુદ ૧૫મ પંકજ સોસાયટી, અમદાવાદ-૭. લિ. ગુરુપાદપદ્મરણુ પં. ચન્દ્રશેખરવિજય

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 290